Home> Gujarat
Advertisement
Prev
Next

ઠાસરાના ભંગારના ગોડાઉનમાં લાગી આગ, 4 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં

 ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી.

ઠાસરાના ભંગારના ગોડાઉનમાં લાગી આગ, 4 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં

યોગીન દરજી/ખેડા: ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરફાયટરની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ આગમાં કાબૂમાં લાવી હતી. જ્યારે ફાયર ફાયટરની ટીમ દ્વારા અનુમાન લગાવામાં આવી રહ્યું છે, કે આગ શોટસર્કિટના કારણે લાગી હોઇ શકે છે. આગની ઘટનાથી સદનસીબે કોઇ પણ પ્રકારની જાનહાનીના આહેવાલ નથી મળી રહ્યા. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More