રાજકોટઃ શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.
ગોડાઉનમાં ટાયર હોવાને કારણે આગે થોડીવારમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.
આગ લાગવાની જાણ થતા ચાર ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઠારવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે