Home> Gujarat
Advertisement
Prev
Next

દર્શન કરવા નિકળેલો પરિવાર ભીષણ અકસ્માતનો ભોગ બન્યો, બર્થડે ગર્લ સહિત 4ના મોત

મંગળવારે થયેલા એક ગોઝારા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયા છે. નડિયાદનો સોલંકી પરિવાર પુત્રીના જન્મદિવસ નિમિત્તે દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે દુમાર ચોકડી પાસે આ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બર્થડે ગર્લ અને માતા પિતાના મોત થયા છે. પોલીસે ફરિયાદ નોંધીને  તપાસ હાથ ધરી છે. 

દર્શન કરવા નિકળેલો પરિવાર ભીષણ અકસ્માતનો ભોગ બન્યો, બર્થડે ગર્લ સહિત 4ના મોત

તૃષાર પટેલ, વડોદરા: મંગળવારે થયેલા એક ગોઝારા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયા છે. નડિયાદનો સોલંકી પરિવાર પુત્રીના જન્મદિવસ નિમિત્તે દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે દુમાર ચોકડી પાસે આ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બર્થડે ગર્લ અને માતા પિતાના મોત થયા છે. પોલીસે ફરિયાદ નોંધીને  તપાસ હાથ ધરી છે. 

fallbacks

BMW કેસનો આરોપી વિસ્મય શાહ દારૂની મહેફીલ માણતો પકડાયો, પત્ની સહિત 6 લોકોની ધરપકડ

મળતી માહિતી મુજબ નડિયાદનો સોલંકી પરિવાર પુત્રીના જન્મદિવસ નિમિત્તે દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક કાર ચાલકે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને ડમ્પર સાથે ભટકાઈ. કારમાં કુલ આઠ વ્યક્તિઓ સવાર હતાં જેમાંથી 4 લોકોના મોત થયા અને અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજા સાથે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. 

કાર અને ડમ્પર વચ્ચે થયેલા આ અકસ્માતમાં બર્થડે ગર્લ સહિત તેના માતા પિતા અને બહેનનું મોત થયું છે. આ અકસ્માત અંગે હરણી પોલીસે ફરિયાદ નોંધીને આગળ તપાસ હાથ ધરી છે. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More