Home> Gujarat
Advertisement
Prev
Next

હજારો દિવડા અને રંગબેરંગી લાઈટથી ગુજરાતનું આ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું! ભક્તોમાં આનંદ

ગઢડા BAPS મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું: હજારો દિવડાઓ અને રંગબેરંગી લાઈટ ડેકોરેશનનો અદ્ભુત નજારો, હરિભક્તોમાં અનેરો આનંદ
 

હજારો દિવડા અને રંગબેરંગી લાઈટથી ગુજરાતનું આ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું! ભક્તોમાં આનંદ

રઘુવીર મકવાણા/બોટાદ: ગઢડા BAPS મંદિર રોશનીથી અને દિવડાઓથી ઝળહળી ઉઠયું. ગઢડા શહેરમાં ઘેલો નદિના કાંઠે આવેલા BAPS મંદિર ને દિવાળીના પર્વ નિમિત્તે અલગ અલગ લાઈટ ડેકોરેશન થી શણગાર કરાયો છે તેમજ મંદિર પરીસરમા દીવડાઓ કરી દિવાળી પર્વની ઉજવણી કરાઈ રહિ છે. ત્યારે આ અદભૂત રોશનીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

fallbacks

આજથી બદલાયો ટ્રેન ટિકીટ રિઝર્વેશનનો નિયમ! જાણો બુકિંગથી લઈને કેન્સિલેશનનો નિયમ

દેશમાં ધામધૂમથી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના તમામ ધાર્મિક સ્થળો ને રંગબેરંગી લાઈટ ડેકોરેશન થી શણગાર કરવામા આવી રહ્યો છે. તેમજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગઢડા BAPS મંદિર હજ્જારો દિવડા અને લાઈટ ડેકોરેશન થી ઝળહળી ઉઠયું છે. 

ભાવનગરમાં દિવાળીની રાત બની લોહિયાળ; એક જ રાતમાં હત્યાના ત્રણ-ત્રણ બનાવથી ખળભળાટ

ગઢડા શહેરમાં ઘેલો નદિના કાંઠે આવેલા BAPS મંદિરે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરે મહાઆરતી, ચોપડા પૂજન,અન્નકુટ સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મંદિર પરીસરમા તેમજ મંદિરના ગર્ભગૃહમાં હજ્જારો દિવડાઓ પ્રગટાવ્યા છે તેમજ આખા મંદિરનેઅલગ અલગ લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે જેથી BAPS મંદિર રોશનીથી ઝળહળી ઉઠયું છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે તેમજ રોશની જોઈને આનંદીત થઈ રહ્યાં છે.

ચપટી વગાડતા જ દૂર થઈ જશે ગરીબીનો અભિશાપ! લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કરો આ પ્રયોગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More