Home> Gujarat
Advertisement
Prev
Next

લ્યો બોલો ! હવે રસ્તાનાં રિપેરિંગ માટે પણ PSIએ 40 હજાર રૂપિયાની લાંચ માંગી

  જિલ્લાના સાતડા ગામમાં રસ્તાનું સમારકામ કરવા મુદ્દે કુવાડવા પોલીસ સ્ટેશનના PSI એ ગામના આગેવાન પાસે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. જેથી ગામ લોકો દ્વારા વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જેથી ગામ લોકોએ વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. લોકોની માંગ છે કે કુવાડવા પોલીસ સ્ટેશનનાં PSI ને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સતત ઉઠી રહી છે. 

લ્યો બોલો ! હવે રસ્તાનાં રિપેરિંગ માટે પણ PSIએ 40 હજાર રૂપિયાની લાંચ માંગી

રાજકોટ:  જિલ્લાના સાતડા ગામમાં રસ્તાનું સમારકામ કરવા મુદ્દે કુવાડવા પોલીસ સ્ટેશનના PSI એ ગામના આગેવાન પાસે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. જેથી ગામ લોકો દ્વારા વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જેથી ગામ લોકોએ વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. લોકોની માંગ છે કે કુવાડવા પોલીસ સ્ટેશનનાં PSI ને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સતત ઉઠી રહી છે. 

fallbacks

રાજકોટમાં બેઠા બેઠા અમેરિકનોના ખીસ્સામાંથી ડોલર સેરવી લેતા ભેજાબાજો ઝડપાયા, મોડસ ઓપરેન્ડી જોઇ આંખો થઇ જશે પહોંળી

રાજકોટના સાતડા ગામમાં રોડ રસ્તાની બિસ્માર હાલત થઇ જતા ગામ લોકોને મળીને રસ્તાનું રિપેરિંગ કામ ચાલુ કર્યું હતું. ત્યારે કુવાડવા પોલીસ સ્ટેશનનાં PSI 40 હજાર રૂપિયાની લાંચ માટે ગામના આગેવાન અમીરભાઇને ફોન કર્યો હતો. જેથી અમીરભાઇએ જણાવ્યું કે, બધા ભેગા મળીને રસ્તાનું સમારકામ કરાવીએ છીએ. તેમાં પૈસા થોડા આપવાનાં હોય. જેથી ગામ લોકોએ પીએસઆઇને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More