Home> Gujarat
Advertisement
Prev
Next

નવા વર્ષે ગુજરાતના 23 IPS અધિકારીઓ માટે ખુશખબર; ગ્રેડ અને પગાર ધોરણમાં સૌથી મોટો વધારો

નવું વર્ષ રાજ્યના IPS અધિકારીઓ માટે સૌથી મોટા ખુશખબર લઈને આવ્યું છે. રાજ્યના 23 IPS અધિકારીઓને પ્રમોશન મળ્યું છે. મોડી રાત્રે ગાંધીનગરથી પ્રમોશનના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રમોશન મળતા અધિકારીઓના ગ્રેડ અને પગાર ધોરણમાં વધારો થયો છે. 

નવા વર્ષે ગુજરાતના 23 IPS અધિકારીઓ માટે ખુશખબર; ગ્રેડ અને પગાર ધોરણમાં સૌથી મોટો વધારો

ઝી બ્યુરો/ગાંધીનગર: નવું વર્ષ રાજ્યના 23 IPS અધિકારીઓ માટે સારા સમાચાર લઈને આવ્યું છે. અધિકારીઓના ગ્રેડ અને પગાર ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે. નિરજા ગોતરૂને ડિજીપી ગ્રેડમાં સમાવેશ કરીને બઢતી આપવામાં આવી છે. જ્યારે નિપુણા તોરવાણેને એડિજીપી તરીકે બઢતી આપવામાં આવી છે. 

fallbacks

નવા વર્ષના પ્રથમ દિવસે દેશવાસીઓને મળ્યા મોટા ખુશખબર; LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

તેવી જ રીતે હિતેશ જોયસરને ડિપ્યુટી આઇજીપી તરીકે બઢતી, ડો. તરૂણ દુગ્ગલને પણ ડિપ્યુટી આઇજીપી તરીકે બઢતી, ચૈતન્ય માંડલીકને પણ ડિપ્યુટી આઇજીપી તરીકે બઢતી, સરોજ કુમારી,આર વી ચુડાસમા, આર,પી બારોટ, આર ટી સુસરા, સુધા પાંડેને પણ ડિપ્યુટી આઇજીપી તરીકે બઢતી આપવામાં આવી છે.

હવે ઠંડી કે વરસાદ છોડો! નવા વર્ષના પહેલા જ દિવસથી ભારે સંકેત! અંબાલાલની પહેલી આગાહી

નવું વર્ષ રાજ્યના IPS અધિકારીઓ માટે સૌથી મોટા ખુશખબર લઈને આવ્યું છે. રાજ્યના 23 IPS અધિકારીઓને પ્રમોશન મળ્યું છે. જી હા...મોડી રાત્રે ગાંધીનગરથી પ્રમોશનના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રમોશન મળતા અધિકારીઓના ગ્રેડ અને પગાર ધોરણમાં વધારો થયો છે. જે 23 IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે, તેમાં પોલીસ ભરતી બોર્ડના ડિરેક્ટર જનરલ નીરજા ગોટરુને DGP કક્ષાનું પ્રમોશન, ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણેને અગ્ર સચિવ સમકક્ષ બઢતી, હિતેશ જોયસર, તરુણ દુગ્ગલ, ચૈતન્ય માંડલિકની બઢતી થઈ છે.

દૈનિક રાશિફળ 1 જાન્યુઆરી: વર્ષ 2025 ના પહેલા દિવસે તમારા ભાગ્યનો ઉદય થશે, ધન વધશે

આ સિવાય સરોજ કુમારી, આર. વી. ચુડાસમા, આર. પી. બારોટની બઢતી આપવામાં આવી છે. IPS જી. એક. પંડ્યા, રાજ સુસરાને બઢતી આપવામાં આવ્યા છે. સુધા પાંડે, સુજાતા મજમુદારને પણ બઢતી આપવામાં આવી છે. આ સાથે સિલેક્શન ગ્રેડ અને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં પણ અધિકારીઓને બઢતી મળી છે.

વર્ષ 2025 મંગળનું વર્ષ, આ લોકોએ લાલ રંગના કપડા પહેરવાનું ટાળવું, નહીં તો થશે અનર્થ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More