Home> Gujarat
Advertisement
Prev
Next

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ

ધોરણ 10ની બોર્ડની (SSC Board Exam) પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે રાહતના સમાચાર છે. જે મુજબ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધોરણ 10ની માર્ચ 2020ની પરીક્ષાના આવેદન પત્ર રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ 25મી નવેમ્બર 2019 સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ 26.11.2019 થી 18.12.2019  ત્રણ તબક્કાઓ સુધી લેટ ફી સાથે આવેદન પત્ર શકાશે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ

હિતલ પારેખ, ગાંધીનગર : ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે રાહતના સમાચાર છે. જે મુજબ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધોરણ 10ની માર્ચ 2020ની પરીક્ષાના આવેદન પત્ર રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ 25મી નવેમ્બર 2019 સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ 26.11.2019 થી 18.12.2019  ત્રણ તબક્કાઓ સુધી લેટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરી શકાશે.

fallbacks

EXCLUSIVE: નિત્યાનંદ કેસ, પુત્રી માટે ઝૂરી રહ્યાં છે માતા પિતા, ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા, મોદી સરકાર પર વિશ્વાસ

રાજ્યના અનેક વિદ્યાર્થીઓ હાલ ગુજરાત બોર્ડના ધોરણ 10ની પરીક્ષાની તૈયારીઓમાં મશગૂલ છે. હાલ વિદ્યાર્થીઓ આવેદન પત્ર ભરવાની મથામણમાં છે. આ બધા વચ્ચે વિદ્યાર્થીઓને રાહત આપે તેવા સમાચાર આવ્યાં છે. પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. ધો.10 માર્ચ 2020ની પરીક્ષાના આવેદન પત્ર રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ  25.11.19 સુંધી લંબાવવામાં આવી છે. ત્યાર બાદ 26.11.2019 થી 18.12.2019  ત્રણ તબક્કાઓ સુધી લેટ ફી સાથે આવેદન પત્ર શકાશે

પ્રથમ તબક્કો 26.11.19 થી 5.12 19 સુધી લેટ ફી 250 રૂપિયા
બીજા તબક્કામાં 6.12.19 થી 15.12.19  સુધી લેટ ફી 300 રૂપિયા
તૃતીય તબક્કામાં16.12.19 થી 18.12.19 સુંધી લેટ ફી 350 રૂપિયા

જુઓ LIVE TV

રાત્રી ના 12 કલાક સુંધી જ
અંતિમ તારીખ 18.12.19 સુંધી કોઈ પણ સમયે  ધો.10 ના કોઈ પણ વિદ્યાર્થીઓની માહિતીમાં શાળા કક્ષાએ થી જ સુધારી શકશે. જે માટે કોઈ અલગ ફી લેવામાં આવશે નહિ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More