ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક ખુશખબર મળી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં 28 પદો પર ભરતીઓ નીકળી છે. તેના માટે અલગ અલગ સંસ્થાનો દ્વારા નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. જો તમે અહીં નોકરી કરવા માંગો છો તો તમે આ નોટિસને ધ્યાનથી વાંચો અને પોતાની યોગ્યતા અનુસાર અરજીની પ્રક્રિયાને પુરી કરો.
1. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરમાં ભરતી
2. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી
3. ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી
આ રીતે કરો અરજી: ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં નોકરી કરવા માંગો છો તો તમે આ સંસ્થાનોની સત્તાવાર વેબસાઈટ પર જઈને પ્રક્રિયાને સમય પહેલા પુરી કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે