Home> Gujarat
Advertisement
Prev
Next

Breaking તાલુકા પંચાયત ચૂંટણી પરિણામ: આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું, જાણો ક્યાં મળી જીત

તાજેતરમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં સુરત મહાનગરપાલિકમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવીને બધાને ચોંકાવી દીધા છે. અને હવે જિલ્લા, તાલુકા અને પાલિકા ચૂંટણીઓના આજના પરિણામમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે. 

Breaking તાલુકા પંચાયત ચૂંટણી પરિણામ: આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું, જાણો ક્યાં મળી જીત

ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: તાજેતરમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં સુરત મહાનગરપાલિકમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવીને બધાને ચોંકાવી દીધા છે. અને હવે જિલ્લા, તાલુકા અને પાલિકા ચૂંટણીઓના આજના પરિણામમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે. 

fallbacks

fallbacks

જૂનાગઢમાં બંધાળા તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિલાસબેન વાળા વિજેતા બન્યા છે. હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી આ ચૂંટણીઓમાં કેવું પરિણામ મેળવે છે. મતદારોને આકર્ષવામાં સફળ રહે છે કે નહીં. 

District Panchayat LIVE: મતગણતરી શરૂ, ગત વખતે BJP ને પડ્યો ફટકો, આ વખતે કોણ મારશે બાજી?

fallbacks

અત્રે જણાવવાનું કે 231 તાલુકા પંયાયતોની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને આજે તેના પરિણામનો દિવસ છે. ત્યારે ભાજપ જીતશે કે કોંગ્રેસ તે જોવાનું રહેશે. આ સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે કેવું પ્રદર્શન કરશે તેના પર બધાની નજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More