Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો

સવારના સમયે પોરબંદરના બરડા પંથકના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.બપોર સુધી પોરબંદરમાં ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ પોરબંદર શહેરમાં તથા કુતિયાણાના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.પોરબંદરમા બપોરના 12થી 2 વાગ્યા દરમિયાન ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે‌.

Gujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો

Gujarat Monsoon 2024: પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારના સમયે પોરબંદરના બરડા પંથકના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.બપોર સુધી પોરબંદરમાં ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ પોરબંદર શહેરમાં તથા કુતિયાણાના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.પોરબંદરમા બપોરના 12થી 2 વાગ્યા દરમિયાન ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે‌.

fallbacks

અંબાલાલની નવી નક્કોર આગાહી; પુનર્વસુ નક્ષત્રના અંતમાં આ વિસ્તારોમાં આવશે મહા જળપ્રલય

જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂતોને પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરુ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં જિલ્લામા તાલુકા વાઇઝ વરસાદની વાત કરીએ તો પોરબંદરમાં 3 ઇંચ, રાણાવાવ 1 ઇંચ તથા કુતિયાણામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

અંબાજી બન્યું ગંદકીનું હબ! રોગચાળો ફાટે તેવી સ્થિતિ, આ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બરડા પંથકના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બરડા વિસ્તારના ભોમીયાવદર ગામે અનારાધાર વરસાદ વરસતા રસ્તા પર તથા ગામના તળાવમાં પાણીનો પ્રંચડ પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો. ભોમીયાવદર ગામનુ તળાવ ઓવરફલો થતા ગામના ખેડૂતોએ નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. શ્રીફળ વધેરી અને અગરબત્તી કરી ગ્રામજનોએ નવા નીરને વધાવ્યા હતા.

ચાંદીપુરા વાઇરસ વચ્ચે પાદરામાં આ જીવલેણ રોગનો હાહાકાર, 3 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

TAGS

gujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનrain todayahmedabad weatherpredictionGujarat Monsoon ForecastAmbalal Patel forecastગુજરાતgujaratmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastMonsoon 2024monsoon alertIMDIndia Meteorological Departmentવરસાદની આગાહીહવામાન વિભાગની આગાહીrain forecast in gujaratGujarat Monsoon 2024Gujarat Rain forecastગુજરાતમાં વરસાદ ક્યારેAmbalal Patelઆંધી તોફાન સાથે વરસાદની આગાહીMonsoon Updateવીજળીના કડાકા સાથે વરસાદગાજવીજ સાથે વરસાદthunderstrome forecastParesh Goswami forecastપરેશ ગોસ્વામીની આગાહીવીજળી પડીપાણી ભરાયાઆગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીમેઘો મુશળધારભારે વરસાદની આગાહીવરસાદી માહોલસર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમFlood Alert
Read More