ઝી બ્યુરો/આણંદ: ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીની તૈયારીઓમાં ઝડપથી આગળ વધી રહેલા ભારતીય જનતા પક્ષ દ્વારા હવે વિધાનસભા બેઠકોના પ્રભારીઓની નિયુક્તિ શરુ થઇ ગઇ છે. હાલ પ્રથમ તબક્કે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ઉતર ઝોન અને મધ્યઝોનની વિધાનસભા સીટના પ્રભારીઓની જાહેરાત કરી છે. હવે આગામી દિવસોમાં અન્ય ક્ષેત્રના પ્રભારીઓની પણ જાહેરાત થશે અને તેમાં પક્ષના સિનિયર નેતાઓને જે તે બેઠક માટે એક ચૂંટણી ચિત્ર તૈયાર કરવા જણાવાશે.
આ વર્ષના અંતમાં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા આજે મધ્યઝોનમાં 42 પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણા જુના ચહેરાઓને મહત્વની બેઠક પર જવાબદારી સોંપાઈ છે. ભાજપે વધુ 42 પ્રભારીઓની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રની બબાલમાં ગુજરાતની હાઈફાઈ હોટલો બુક! કેમ મુંબઈથી ભાજપના MLA આવી રહ્યા છે અમદાવાદ
*આણંદ*
1.ખંભાત- ગોપાલભાઈ શાહ
2.બોરસદ- રાકેશભાઈ રાવ
3.આંકલાવ- પ્રકાશ ગુર્જર
4.ઉમરેઠ- દશરથ પટેલ
5.આણંદ- સુરેશ ભટ્ટ
6.પેટલાદ-વિમલ ઉપાધ્યાય
7.સોજીત્રા-સતીષ પટેલ (કિસાન) *ખેડા*
8.માતર-મુકેશ શુક્લ
9.નડીયાદ-મહેશ પટેલ
10.મહેમદાવાદ-અંબાલાલ રોહિત
બે દિવસ બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું કહે છે આગાહી?
11.મહુધા- શબ્દશરણ બ્રહ્મભટ્ટ
12.ઠાસરા- દિલીપ પટેલ
13.કપડવંજ- સંજય પટેલ*મહિસાગર*
14.બાલાસિનોર- પ્રતાપસિંહ ગોહેલ
15.લુણાવાડા- અશોક પંડ્યા
16.સંતરામપુર- વેચાત બારિયા *પંચમહાલ*
17.શહેરા- ભાનુભાઈ માળી
18.મોરવાહડફ- મંગુભાઈ જેઠાભાઇ પટેલ
19.ગોધરા- કાંતિભાઈ ચાવડા
20.કાલોલ- મુકેશ પટેલ
મોટા ઉપાડે વાઘાણીની જાહેરાત; અમલીકરણમાં સૂરસૂરીયું! અભ્યાસક્રમમાં ક્યારે આવશે 'શ્રીમદ ભગવત ગીતા'
21.હાલોલ- ઘનશ્યામ દલાલ *દાહોદ*
22.ફતેપુર- સરદારસિંહ બારિયા
23.ઝાલોદ- કાળુ માલીવાડ
24.લીમખેડા- સમરસિંહ પટેલ
25.દાહોદ- રામસિંહ રાઠવા
26.ગરબાડા- જશુભાઈ રાઠવા
27.દેવગઢ બારિયા- જશવંતસિંહ સોલંકી*વડોદરા*
28.સાવલી- કકુલ પાઠક
29.વાઘોડિયા- મેહુલ પટેલ
30.ડભોઈ- સુનિલ પાટીલ
31.પાદરા- મેહુલ ઝવેરી
32.કરજણ- રાકેશ પટેલ *વડોદરા શહેર*
33.વડોદરા શહેર- સુભાષભાઈ બારોટ
34.સયાજીગંજ- ધર્મેશ પંડ્યા
35.અકોટા- નયનાબેન પટેલ
મહારાષ્ટ્ર બાદ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર: કોંગ્રેસના ધારાસભ્યોમાં આશ્ચર્ય
36.રાવપુરા- જયાબેન ઠક્કર
37.માંજલપુર- બબલભાઈ પટેલ (જયપ્રકાશ) *છોટાઉદેપુર*
38.છોટાઉદેપુર- શશીકાંત પટેલ
39.જેતપુરપાવી- સુધીર લાલપુરવાલા
40.સંખેડા-ભૂપેન્દ્ર લાખાવાલા *સૌરાષ્ટ્ર ઝોન*
41.વાંકાનેર-અરજણભાઇ રબારી
42.રાજકોટ ગ્રામ્ય- વિપુલ પટેલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે