Gujarat Rain Weather Forecast Update: ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ફરીવાર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. ગુજરાતમાં સિઝનનો 54.67 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છ ઝોનમાં સૌથી વધારે 63.95 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 57.89%, સૌરાષ્ટ્રમાં 53.60% વરસાદ, ઉત્તર ગુજરાત 53.91%, મધ્ય ગુજરાતમાં 51.29% વરસાદ નોંધાયો છે.
કેદારનાથ જનારા ભક્તો માટે ખુશીના સમાચાર; હવે નહીં ચાલવું પડે 16 કિ.મી પગપાળા!
207 જળાશયોમાં હાલમાં 58.10 ટકા પાણીનો જથ્થો
રાજ્યના 206 જળાશયોમાં 60.60 ટકા જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં 58.19 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના 28 ડેમ 100 ટકા પાણીથી છલોછલ ભરાયા છે. જ્યારે 48 જળાશયો હાઈએલર્ટ અને 17 જળાશયોમાં એલર્ટ થયું છે.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી ભડક્યા! બ્રહ્માકુમારી અને ગાયત્રી પરિવારને લીધું નિશાને...
રાજ્યના 207 જળાશયોમાં હાલમાં 58.10 ટકા પાણીનો જથ્થો છે. ઝોન વાઈઝ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 52.48, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65.31, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 58.80, કચ્છના 20 ડેમમાં 55.36 અને સરદાર સરોવર ડેમમાં 55.40 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં સૌથી ઓછો પાણીનો જથ્થો ઉત્તર ગુજરાતમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે