Home> Gujarat
Advertisement
Prev
Next

દારૂ અને ડ્રગ્સમાં વાહન પકડાશે તો ગુજરાત સરકાર કરી નાંખશે હરાજી, બહાર પાડ્યો વટહૂકમ

બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. જી હાં બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ગાડીઓની સરકાર હરાજી કરશે. નશીલા પદાર્થ ભરેલી ગાડી પોલીસ જપ્ત તો કરશે જ પણ ચાર્જશીટ દાખલ થયા પછી સરકાર ગાડીઓની હરાજી કરશે.

દારૂ અને ડ્રગ્સમાં વાહન પકડાશે તો ગુજરાત સરકાર કરી નાંખશે હરાજી, બહાર પાડ્યો વટહૂકમ

ઝી બ્યુરો/ગાંધીનગર: ડ્રગ્સ માફિયાઓ અને બુટલેગરો ચેતી જજો...બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. જી હાં બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ગાડીઓની સરકાર હરાજી કરશે. નશીલા પદાર્થ ભરેલી ગાડી પોલીસ જપ્ત તો કરશે જ પણ ચાર્જશીટ દાખલ થયા પછી સરકાર ગાડીઓની હરાજી કરશે.

fallbacks

હવે કચ્છ અને ઉનામાં પણ સંભળાશે સિંહની ગર્જના, ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મંજૂરી

ગુજરાત સરકારે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી પાડવા માટે તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી કોર્ટમાં કેસનો નિકાલ ના થાય ત્યાં સુધી બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ગાડીઓ પોલીસ સ્ટેશનમાં જમા રહેતી હતી, પરંતુ હવે આવી ગાડીઓનો નિકાલ કરી દેવામાં આવશે. 

આ વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં બગાડી નાંખશે ગુજરાતની દશા! મોટા સંકટના એંધાણ, મોટી આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More