Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈ મહત્વના સમાચાર; શિક્ષણ સહાયકની ભરતી પર મોટી અપડેટ

શિક્ષકોની ભરતીને લઈ મહત્વના સમાચાર. શિક્ષણ સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર. સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે લિસ્ટ જાહેર. હવે પછી માધ્યમિક માટે લિસ્ટ જાહેર કરાશે.

ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈ મહત્વના સમાચાર; શિક્ષણ સહાયકની ભરતી પર મોટી અપડેટ

Gujarat Teacher Recruitment: ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે લિસ્ટ જાહેર કરાયું છે. જી હા..હવે પછી માધ્યમિક માટે લિસ્ટ જાહેર કરાશે. 

fallbacks

'શાળામાં 70થી 75 ટકા શિક્ષક ઈસાઈ છે, પગાર સરકારનો ખાય છે અને કરાવે છે ધર્માંતરણ'

રિવાઇઝ્ડ જનરલ લિસ્ટ પણ જાહેર
રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ઉમેદવારોનું વાઇઝ્ડ જનરલ લિસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. હાલ ઉમેદવારોનું Document Verification list પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. 

'લોકોને જે વાતો કરવી હોય એ કરે, દરેક કલાકારોનું સન્માન હોય છે, અને એ જ રીતે સન્માન..

શિક્ષણ સહાયક ભરતી -2024 અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોના Document Verification કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. તો બીજી તરફ ખાલી જગ્યાઓ અપડેટ કરેલ છે. 

વાયુવેગે આવે છે ખતરો! વાવાઝોડાની સૌથી ભયાનક આગાહી! ગુજરાતમાં શું થશે અસર? ભર ઉનાળે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More