Home> Gujarat
Advertisement
Prev
Next

ટૂંકા વસ્ત્રોને લઇને અમદાવાદમાં ઉભો થયો વિવાદ; સ્થાનિકો અને PGમાં રહેતી યુવતીઓ આવી સામસામે!

અમદાવાદના સેટેલાઇટમાં આવેલ શિવરંજની સોસાયટીમાં તકરારનો બનાવ સામે આવ્યો છે. આ તકરાર સોસાયટીના સ્થાનિક અને PGમાં રહેતી યુવતી વચ્ચેની છે. 

ટૂંકા વસ્ત્રોને લઇને અમદાવાદમાં ઉભો થયો વિવાદ; સ્થાનિકો અને PGમાં રહેતી યુવતીઓ આવી સામસામે!

ઉદય રંજન/અમદાવાદ: ટૂંકા વસ્ત્રોને લઇને વધુ એક વખત વિવાદ સામે આવે છે. આ વખતે અમદાવાદની સેટેલાઇટ વિસ્તારમાં આવેલ શિવરંજની સોસાયટીમાંથી ટૂંકા વસ્ત્રોનો મુદાઓ ઉભો થયો છે.

fallbacks

ખેલૈયાઓની સાથે મેઘરાજા પણ ગરબા રમવા આવશે; આ 4 દિવસ ખુબ ભારે! શિયાળાને લઈ મોટી આગાહી

અમદાવાદના સેટેલાઇટમાં આવેલ શિવરંજની સોસાયટીમાં તકરારનો બનાવ સામે આવ્યો છે. આ તકરાર સોસાયટીના સ્થાનિક અને PGમાં રહેતી યુવતી વચ્ચેની છે. સોસાયટીના સ્થાનિકોનો આક્ષેપ છે કે સોસાયટીમાં PG માં રહેતી યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે અને દુષણ ઉભું કરે છે. 

એક જ દિવસમાં પાણીમાં ડૂબવાથી ઢગલાબંધ મોત, ચોરવાર, ઉપલેટા અને ખેડામાં મોટી દુર્ઘટના

ત્યારે PG માં રહેતી યુવતીનું કહેવું છે કે આ અમે ટૂંકા કપડાં પહેરીએ છીએ પણ PG માં રહેતી યુવતીઓ માટે સોસાયટી અલગ નિયમ બનાવે છે અને સોસાયટીના સભ્યો માટે અલગ નિયમો છે. ત્યારે સેટેલાઇટ પોલીસે બંને પક્ષે સામે સામે અરજીઓ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

શિક્ષકોની કાયમી ભરતી અંગે મોટા સમાચાર, '15મી જૂનથી કાયમી ભરતી થશે, જ્ઞાન સહાયક વૈકલ્

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More