Home> Gujarat
Advertisement
Prev
Next

Jamnagar : કોંગ્રેસી નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ, શરીર પર પેટ્રોલ છાંટતા હતા ત્યાં જ...

ગુજરાતભરના પશુધન પર લમ્પી વાયરસ કહેર બનીને વરસ્યો છે. આવામાં ગુજરાત સરકાર મોડે મોડે જાગી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાાકાતે છે. મુખ્યમંત્રીની મુલાકાત સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા પેટ્રોલ છાટી આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીની બેઠક સમયે કલેક્ટર કચેરીના પટાંગણમાં શરીર પર પેટ્રોલ છાંટ્યુ હતું. ત્યારે આત્મવિલોપન કરી રહેલા શહેર કોંગ્રેસ પ્રમુખની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. તેમણે લમ્પી વાયરસ મુદ્દે ગુજરાત સરકાર સામે રોષ દાખવ્યો હતો. 

Jamnagar : કોંગ્રેસી નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ, શરીર પર પેટ્રોલ છાંટતા હતા ત્યાં જ...

મુસ્તાક દલ/જામનગર :ગુજરાતભરના પશુધન પર લમ્પી વાયરસ કહેર બનીને વરસ્યો છે. આવામાં ગુજરાત સરકાર મોડે મોડે જાગી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાાકાતે છે. મુખ્યમંત્રીની મુલાકાત સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા પેટ્રોલ છાટી આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીની બેઠક સમયે કલેક્ટર કચેરીના પટાંગણમાં શરીર પર પેટ્રોલ છાંટ્યુ હતું. ત્યારે આત્મવિલોપન કરી રહેલા શહેર કોંગ્રેસ પ્રમુખની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. તેમણે લમ્પી વાયરસ મુદ્દે ગુજરાત સરકાર સામે રોષ દાખવ્યો હતો. 

fallbacks

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More