Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના માહિતી ખાતામાં નોકરીની સુવર્ણ તક; જાણો પગારથી લઈન અરજીની તારીખ સુધી બધું...!!

Government Jobs News in Gujarat: રાજ્ય સરકાર યુવાઓ માટે રોજગારીનો વ્યાપ દિન પ્રતિદિન વધારી રહી છે અને અલગ-અલગ વિભાગ-ખાતાઓની વિવિધ સંવર્ગની સરકારી જગ્યાઓની જાહેરાત કરી યુવાઓને પારદર્શક ભરતી પ્રકિયાના અંતે રોજગારી આપી રહી છે ત્યારે ગુજરાતના માહિતી ખાતામાં નોકરી કરવાની સુવર્ણ તક મળી છે.

ગુજરાતના માહિતી ખાતામાં નોકરીની સુવર્ણ તક; જાણો પગારથી લઈન અરજીની તારીખ સુધી બધું...!!

Government Jobs News in Gujarat: સરકારી નોકરીની રાહ જોનારા યુવાઓ માટે મોટા અપડેટ આવ્યા છે.  ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમદેવારો માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે.  આજે વર્કિંગ જર્નાલિસ્ટ તથા પત્રકારત્વ ક્ષેત્રના યુવાઓ માટે માહિતી ખાતા હસ્તકની વિવિધ સંવર્ગની 48 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. 

fallbacks

જેમાં સિનિયર સબ-એડીટર, વર્ગ-૩ સંવર્ગની કુલ-૦૭ અને માહિતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની કુલ-૪૧ જગ્યાઓ એમ કુલ-૪૮ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૮/૦૭/૨૦૨૫ (૧૪:૦૦ કલાક) થી તા.૧૧/૦૮/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી) દરમિયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે.

fallbacks

 

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More