Recruitment Jobs 2023: ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને આણંદમાં 40 પદો પર ભરતી પ્રક્રિયા નીકળી છે. તેના માટે ત્રણ અલગ અલગ સંસ્થાનો દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે. જો તમે અહીં નોકરી કરવા માંગતા હોવ તો તમે પ્રકાશિત નોટિફિકેશનને સારી રીતે વાંચો અને પોતાની યોગ્યતા અનુસાર અરજીની પ્રક્રિયાને સમય પહેલા પુરી કરો.
1. ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી!
2. નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટમાં નીકળી ભરતી!
3. આનંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં નીકળી ભરતી!
આવી રીતે કરો અપ્લાય:
તમે આ સંસ્થાનોની સત્તાવાર વેબસાઈટ પર જઈને પ્રકાશિત નોટિફિકેશનને વાંચો અને દર્શાવેલા દિશા નિર્દેશો અનુસાર અરજી કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે