ઝી બ્યૂરો/ગીર સોમનાથ: વેરાવળ શહેરમાં બે સંતાનોની માતા એવી પરણીતાને પ્રેમ કરવો ભારે પડ્યો. પરણીતાએ આ યુવક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે પડોશી યુવકે ફૂઝેલ પંજાને ઝડપી લીધો છે. પરણીતાને ફેઝેલ એ પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યાની મહીલાએ વેરાવળ સીટી પોલીસમાં ફરીયાદ કરી હતી.
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાશી આ જાતકોને મળશે અપાર સફળતા, ધન-સંપત્તિમાં થશે વધારો
યૂવક ફૂઝેલે બે સંતાનોની માતાને લગ્ન કરવાની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હોવાની પરણિતાએ ફરીયાદ કરી છે. પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રેમી યુવક ફુજેલ આરીફ પંજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે