Home> Gujarat
Advertisement
Prev
Next

કચ્છ: રાપરમાં યુવતી સાથે બળજબરીપૂર્વ શરીરસુખ માણતો VIDEO વાઈરલ

કચ્છના રાપર વિસ્તારમાં યુવતી સાથે બળજબરીપૂર્વક શરીરસુખ માણતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. યુવતી સતત રડી રહી છે કરગરી રહી છે પરંતુ યુવક પર તેની કોઈ અસર નથી. વીડિયો વાઈરલ થયા બાદ હાલ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે કલમ 376 હેઠળ ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

કચ્છ: રાપરમાં યુવતી સાથે બળજબરીપૂર્વ શરીરસુખ માણતો VIDEO વાઈરલ

નીધીરેશ રાવલ, કચ્છ: કચ્છના રાપર વિસ્તારમાં યુવતી સાથે બળજબરીપૂર્વક શરીરસુખ માણતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. યુવતી સતત રડી રહી છે કરગરી રહી છે પરંતુ યુવક પર તેની કોઈ અસર નથી. વીડિયો વાઈરલ થયા બાદ હાલ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે કલમ 376 હેઠળ ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

fallbacks

મળતી માહિતી મુજબ વીડિયોમાં યુવક યુવતીને માનસિક ત્રાસ આપી રહ્યો છે. યુવતી રડી રહી છે છતાં યુવક તેની સાથે બળજબરી કરી રહ્યો છે. યુવક સતત યુવતીને માનસિક યાતના આપીને તેની ના હોવા છતાં ઉપરવટ થઈને તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી રહ્યો છે. રાપલ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. 

જુઓ LIVE TV

અત્રે નોંધનીય છે કે મહિલાઓ પર અત્યાચારો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આવા સમયમાં મહિલાઓની સુરક્ષા માટે ત્વરિત પગલાં લેવાય તે અત્યંત જરૂરી બની ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More