Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના પોશ વિસ્તારમાં દારૂની મહેફીલ, અચાનક પોલીસે આવીને નબીરાઓના રંગમાં ભંગ પાડ્યો

વસ્ત્રાપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પાંચ જેટલી દારૂની બોટલો કબજે કરી હતી. પકડાયેલા પાંચે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે અભિષેક લોઢા નામના વેપારીએ દીકરીના જન્મ દિવસ નિમિત્તે દારૂની પાર્ટીનું આયોજન ઘરે કર્યું હતું.

અમદાવાદના પોશ વિસ્તારમાં દારૂની મહેફીલ, અચાનક પોલીસે આવીને નબીરાઓના રંગમાં ભંગ પાડ્યો

ઉદય રંજન/અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ગોયલ ઇન્ટરસિટીમાંથી દારૂની મહેફિલ માણતા નવ શખ્સોની ધરપકડ કરી છે. ઘટના એવી છે કે ગત 21 સપ્ટેમ્બરે રાત્રે ગોયલ ઇન્ટરસિટીના સી3 બ્લોકના ચોથા માળે એક ફલેટમાં દારૂની મહેફીલ હોવાની ચોક્કસ હકીકત પોલીસને મળી હતી. 

fallbacks

આ તારીખથી ગુજરાતમા શરૂ થશે મેઘાનો નવો રાઉન્ડ, અંબાલાલે શુ આપ્યો આવનારા ખતરાનો સંકેત?

દરમ્યાન ઘરમાં મોંઘી દાટ દારૂની બોટલો સાથે દારૂની મહેફિલ માણતા 9 વ્યક્તિઓ મળી આવ્યા હતા. જે અંગે વસ્ત્રાપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પાંચ જેટલી દારૂની બોટલો કબજે કરી હતી. પકડાયેલા પાંચે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે અભિષેક લોઢા નામના વેપારીએ દીકરીના જન્મ દિવસ નિમિત્તે દારૂની પાર્ટીનું આયોજન ઘરે કર્યું હતું. જેમાં તેના અંગત અંગત મિત્રોને આમંત્રણ આપવા માવ્યું હતું.

ગ્રે માર્કેટમાં ધૂમ, અત્યારથી 102% કમાણીના સંકેત, 25 સપ્ટેમ્બરે ઓપન થશે આઈપીઓ, જાણો

આ પાર્ટીમાં મોંઘી અને વિદેશી દારૂની મહેફિલ જામી હતી, ત્યારે જ રંગમાં ભંગ પાડવા માટેથી વસ્ત્રાપુર પોલીસે આવી ગઈ હતી અને દારૂની મજા માણતા પોલીસને હાથે ઝડપાયા છે. જોકે નવી આરોપીઓને હાલ જામીનમુક્ત કરવામાં આવ્યા છે અને દારૂની બોટલો જ્યાંથી આવી તે અંગે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

શું તમારા આ રીતે ધ્રુજે છે હાથ? 5 ખતરનાક બીમારીઓનો છે સીધો સંકેત, ના કરતા નજરઅંદાજ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More