સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે
Gujarat Gram Panchayat Election Result live updates: વિરમગામ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
વિરમગામ તાલુકાની 8 ગ્રામ પંચાયતની ચૂંટણીનુ પરીણામ જાહેર થઈ ચૂકયું છે. વિરમગામ તાલુકાના સરસાવડી, દેવપુરા, દોલતપુરા, મણીપુરા, ચુનીનાપુરા, મેલજ,ખુડદ ,જેતાપુર ગ્રામ પંચાયત સરપંચ અને સભ્ય પદના ઉમેદવાર વિજેતા જાહેર કરાયા છે. તાલુકાના મણીપુરામા 50 વર્ષ બાદ ચૂંટણીઓ યોજાઈ હતી.
Gujarat Gram Panchayat Election Result live updates: તાપીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોદલા ગામના સરપંચપદે કલ્પેશકુમાર ભીમસિંગભાઈ વસાવે ચૂંટાયા..
તાલુકો: કુકરમુડા
જિલ્લો: તાપી
વિજેતા સરપંચ: કવિતાબેન ઠાકરે
તાલુકો: સોનગઢ
જિલ્લો: તાપી
વિજેતા સરપંચ: વસુબેન ગુરિયાભાઈ વસાવા
તાલુકો : વ્યારા
જિલ્લો : તાપી
વિજેતા સરપંચ : તનુજાબેન હરીશભાઈ ગામિત
તાલુકો : સોનગઢ
જિલ્લો : તાપી
વિજેતા સરપંચ : કલ્પેશ ગામીત
Gujarat Gram Panchayat Election Result live updates: વડીયાના ઈશ્વરીયા ગામે 80 વર્ષના બા બન્યા સરપંચ
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઈશ્વરીયા ગામે 80 વર્ષીય વૃદ્ધ મહિલા મોતીબેન ડાયાભાઈ સૌંદરવા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ ઉંમરે પણ તેઓ ગામના વિકાસ કાર્યો કરવાની ઉત્સુકતા અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે, જે ખરેખર પ્રેરણાદાયક છે.
Gujarat Gram Panchayat Election Result live updates: દાહોદમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
તાલુકો : દાહોદ
જિલ્લો : દાહોદ
વિજેતા સરપંચ : સુરેખાબેન પગી 30 મત થી વિજય
તાલુકો : દાહોદ
જિલ્લો : દાહોદ
વિજેતા સરપંચ : રાજુલાબેન આમલીયાર 191 મત થી વિજય
તાલુકો: દાહોદ
જિલ્લો: દાહોદ
વિજેતા સરપંચ: ગોરધનભાઈ ભાભોર 186 મતથી વિજય
તાલુકો : દાહોદ
જિલ્લો : દાહોદ
વિજેતા સરપંચ: શંકરભાઈ મછાર 319 મતથી વિજય
તાલુકો : દાહોદ
જિલ્લો : દાહોદ
વિજેતા સરપંચ: પાંગળાભાઈ ડામોર 42 મતથી વિજય
તાલુકો : દાહોદ
જિલ્લો : દાહોદ
વિજેતા સરપંચ: મહેશભાઈ રોઝ 464 મતથી વિજય
Gujarat Gram Panchayat Election Result live updates: માણસામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
Gujarat Gram Panchayat Election Result live updates: ડાંગમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
તાલુકો = વઘઈ
જિલ્લો = ડાંગ
વિજેતા સરપંચ = પરેશભાઈ ગાવિત
તાલુકો = વઘઈ
જિલ્લો = ડાંગ
વિજેતા સરપંચ = મંગલેશભાઈ ભોયે
તાલુકો = સુબીર
જિલ્લો = ડાંગ
વિજેતા સરપંચ = રવીના બેન ગાવિત
તાલુકો = આહવા
જિલ્લો = ડાંગ
વિજેતા સરપંચ = કિશોરભાઈ ગાવિત
તાલુકો = આહવા
જિલ્લો = ડાંગ
વિજેતા સરપંચ = સુનિલભાઈ ગંગારામભાઈ ભોંયે
તાલુકો = આહવા
જિલ્લો = ડાંગ
વિજેતા સરપંચ = મુનેશભાઈ બુધિયાભાઈ દેશમુખ
Gujarat Gram Panchayat Election Result live updates: વડોદરામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
વિજેતા સરપંચ: કમલેશકુમાર કાંતિલાલ તડવી 87 મતોથી વિજેતા
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
વિજેતા સરપંચ: અલ્પેશભાઈ મંગળભાઈ તડવી 165 મતોથી વિજેતા
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
વિજેતા સરપંચ: કૈલાશબેન હસમુખભાઈ વસાવા 46 મતોથી વિજેતા
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
વિજેતા સરપંચ: પ્રેમિલાબેન પ્રભાતભાઈ વસાવા 35 મતોથી વિજેતા
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
વિજેતા સરપંચ: ઉર્વેશબાબા રઝાક રઝાકહુસેન પઠાણ 149 મતોથી વિજેતા
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
વિજેતા સરપંચ: કલ્પેશભાઈ વિનુભાઈ તડવી 151 મતોથી વિજેતા
તાલુકો : ડભોઇ
જિલ્લો : વડોદરા
વિજેતા સરપંચ: અનિલભાઈ પ્રજાપતિ વિજેતા
Gujarat Gram Panchayat Election Result live updates: રાજકોટમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
તાલુકો - ઉપલેટા
ગામ - વરજાંગ જાળીયા
વિજેતા સરપંચ : ગીતાબેન ગોવિંદભાઈ વિંઝુડા 516 મતે વિજય
તાલુકો - જસદણ
ગામ - ઝુંડાળા
વિજેતા સરપંચ - વિનોદભાઈ વલ્લભભાઈ પદમાંણી
તાલુકો - જસદણ,
ગામ - ચિતલિયા
વિજેતા સરપંચ - અશોકભાઈ પીઠાભાઈ બથવાર
તાલુકો - જેતપુર,
ગામ - ચાંપરાજપુર
વિજેતા સરપંચ - અરૂણા બેન ભરત ભાઈ ગીડા
તાલુકો - ધોરાજી
ગામ - ભૂખી
વિજેતા સરપંચ: હરદીપસિંહ રાયજાદા...
તાલુકો - ઉપલેટા
ગામ - રાજપરા
વિજેતા સરપંચ શાંતીબેન બાલુભાઈ ભુતીયા 2 મતે વિજય...
તાલુકો - જસદણ,
ગામ - દોલતપર
વિજેતા સરપંચ - વિજુબેન સૌંદરવા નો 63 મતે વિજય
તાલુકો - જસદણ,
ગામ - પારેવાળા,
વિજેતા સરપંચ - રાજેશભાઈ ધીરૂભાઈ હાંડાનો 411 મતે વિજય
જિલ્લો - રાજકોટ
ગામ - વેજાગામ
સરપંચ જીત - યોગેન્દ્રસિંહ જાડેજા
યોગેન્દ્રસિંહની સામે તેના જ પિતરાઈ ભાઈ લક્કીરાજસિંહ ચૂંટણી લડ્યા હતા.
લક્કીરાજસિંહ 25 વર્ષ થી ગામના સરપંચ હતા જેને હરાવ્યા
Gujarat Gram Panchayat Election Result live updates: મહિસાગરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
ગામ : કાળા ખેતરા
વિજેતા સરપંચ : રેવાબેન રમેશભાઈ ડામોર
ગામ : ઘોઘાવાડા
વિજેતા સરપંચ : સાંકળીબેન તાભિયાર
ગામ : હાડા ની સરસણ
વિજેતા સરપંચ : સુખીબેન શંકરભાઈ રાવળ
ગામ : મોટી સરસણ
વિજેતા સરપંચ : સુખાભાઈ ધુળાભાઈ બામણિયા
ગામ : મોટી સરસણ
વિજેતા સરપંચ : વિજયભાઈ લક્ષ્મણભાઈ ચંદાણા
ગામ : સાલૈયા
વિજેતા સરપંચ : બિપિનભાઈ સોમાભાઈ પટેલ
ગામ : ખાટાં
વિજેતા સરપંચ : મીનાબેન રમણભાઈ પટેલ..
ગામ : માંડલિયા
વિજેતા સરપંચ : મનહરભાઈ ભવાનભાઈ
ગામ : ખેરવા
વિજેતા સરપંચ : જમનાબેન ગણપતભાઈ ભાભોર
ગામ : કેનપુર
વિજેતા સરપંચ : સીતાબેન મનોજભાઈ પલાશ
ગામ : વઘાસ
વિજેતા સરપંચ : તારાબેન વિનોદસિંહ ઠાકોર
ગામ :ચોરસા
વિજેતા સરપંચ :ગુણવંતીબેન જયદીપસિંહ
ગામ : બુગડ
વિજેતા સરપંચ : અશોક ડામોર
Gujarat Gram Panchayat Election Result live updates: પટેલઢુંઢા પંચાયત વોર્ડ-6ની મત ગણતરીમાં ટાઈ
અરવલ્લી જિલ્લાના મેઘરજના પટેલઢુંઢા પંચાયત વોર્ડ-6ની મત ગણતરીમાં ટાઈ થઇ છે. તંત્ર દ્વારા ચીઠ્ઠી ઉછાળીને પરિણામ નક્કી કરાયું છે. વોર્ડ સભ્ય તરીકે રણજિત ડામોરને વિજેતા જાહેર કરાયા છે. બન્ને ઉમેદવરોને 58 મત મળતા ટાઈ થઈ હતી.
Gujarat Gram Panchayat Election Result live updates: ભાવનગરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર
તાલુકો : પાલીતાણા.
ગામ : સોનપરી.
સરપંચ : બેનાબેન કિશોરભાઈ મેર.
તાલુકો : પાલીતાણા.
ગામ : કનજરડા
સરપંચ : ગોપાલભાઈ સવજીભાઈ ખાખરીયા.
તાલુકો : પાલીતાણા.
ગામ : બહાદુરગઢ.
સરપંચ : કાંતાબેન કનુભાઈ લાઠીયા.
તાલુકો : સિહોર.
ગામ : થાળા
સરપંચ : ચેતનભાઈ ખુરજીભાઈ બારૈયા.
તાલુકો : સિહોર.
ગામ : પાલડી.
સરપંચ : જગદીશભાઈ લવજીભાઈ ગોહિલ
તાલુકો : પાલીતાણા.
ગામ : ગનધોળ.
સરપંચ : મંજુલાબેન રાઘવભાઈ ચૌહાણ
તાલુકો : સિહોર.
ગામ : બુઢણા.
સરપંચ : ધીરુભાઈ દેવશંગભાઈ પરમાર
તાલુકો : સિહોર.
ગામ : સરવેડી.
સરપંચ : અજયસિંહ રણજીતસિંહ ગોહિલ
તાલુકો : સિહોર.
ગામ : ભૂતિયા.
સરપંચ : પુરીબેન ઘનશ્યામભાઈ ચાવડા.
તાલુકો : ગારીયાધાર.
ગામ : પાલડી.
સરપંચ : હંસાબેન નાગજીભાઈ બુધેલીયા
Gujarat Gram Panchayat Election Result live updates: આણંદમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
તાલુકો - તારાપુર
ગામ - બુધેજ
વિજેતા સરપંચ -આશાબેન દિલીપસિંહ ડોડીયા
456 મતે વિજેતા
તાલુકો : ખંભાત
ગામ : જલસણ
વિજેતા સરપંચ - હિતેનભાઈ કનુભાઈ પટેલ 751
તાલુકો : ખંભાત
ગામ : રાલેજ
વિજેતા સરપંચ - મયુરસિંહ બળવંતસિંહ ગોહેલ 1005 વિજેતા
તાલુકો - તારાપુર
ગામ - ભંડેરજ
વિજેતા સરપંચ - ભાવનાબેન બળદેવભાઈ ભરવાડ
41 મતે વિજેતા
Gujarat Gram Panchayat Election Result live updates: નવસારીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
તાલુકો : વાંસદા
જિલ્લો : નવસારી
વિજેતા સરપંચ : પ્રતિમાબેન થોરાટ વિજેતા
તાલુકો : વાંસદા
જિલ્લો : નવસારી
વિજેતા સરપંચ : દિલીપ પવાર
તાલુકો : વાંસદા
જિલ્લો : નવસારી
વિજેતા સરપંચ : અનિલ પટેલ
તાલુકો : વાંસદા
જિલ્લો : નવસારી
વિજેતા સરપંચ : અશ્વિન પાડવી
Gujarat Gram Panchayat Election Result live updates: ભાવનગરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
તાલુકો : પાલીતાણા.
ગામ : માંડવડા.
સરપંચ : કાજલબેન લાલજીભાઈ ચૌહાણ.
તાલુકો : પાલીતાણા.
ગામ : રાણપરડા.
સરપંચ : મહેશભાઈ હીંમતભાઈ મકવાણા.
તાલુકો : પાલીતાણા.
ગામ : નવા લોશડા.
સરપંચ : આશાબેન વિનુભાઈ મકવાણા.
તાલુકો : પાલીતાણા.
ગામ : ભુડરખા.
સરપંચ : દેવુબેન નાથાભાઇ બારૈયા.
તાલુકો : ભાવનગર.
ગામ : કરેડા.
સરપંચ : મધુબેન અશોકભાઈ ગિલાતર
Gujarat Gram Panchayat Election Result live updates: કચ્છમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર
તાલુકો : અંજાર
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : મનુબેન ભીખાભાઈ કબીરા
તાલુકો : અંજાર
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : રાજેશ તેજા સાગલીયા
તાલુકો : મુન્દ્રા
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : કરમી બેન શંકરભાઈ રબારી
તાલુકો : ભુજ
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : ખીમજીભાઈ મારવાડા
તાલુકો : ભચાઉ
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : કુંવરબેન અરજણ આહીર
તાલુકો : અબડાસા
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : હિંગોરા હાજીઆમદ અબ્દુલ્લા
તાલુકો : રાપર
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : મનોજ મોતીભાઈ છાડવા
Gujarat Gram Panchayat Election Result live updates: કચ્છમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
તાલુકો : લખપત
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : કાસમ કુંભાર
તાલુકો : રાપર
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : રાસુભા જાડેજા
તાલુકો : અંજાર
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : દિનેશભાઈ રબારી
તાલુકો : નખત્રાણા
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : લક્ષ્મીબેન મહેશ્વરી
તાલુકો : માંડવી
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : નેહાબેન કલ્પેશ ધોળું
તાલુકો : રાપર
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ: ગણેશભાઈ સામતભાઈ ગારીયા
Gujarat Gram Panchayat Election Result live updates: ગલકુંડ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, પુત્રને હરાવી પિતા બન્યા સરપંચ
ડાંગ જિલ્લાના ગલકુંડ ગ્રામ પંચાયતના પરિણામમાં પુત્રને હરાવી પિતા સરપંચ બન્યા છે. પિતાએ 576 મતની લીડથી પુત્રને હરાવ્યો હતો. આહવાના ગલકુંડમાં પિતા-પુત્ર વચ્ચે ચૂંટણી જંગ હતો. ગલકુંગ ગ્રામ પંચાયતના સુરેશ વાઘ સરપંચ બન્યા.
Gujarat Gram Panchayat Election Result live updates: આણંદમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
તાલુકો : બોરસદ
ગામ : ધોબીકુઇ
વિજેતા સરપંચ - દીપલબેન અર્પિતકુમાર પટેલ
તાલુકો : માંડવી
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : કાનજી મહેશ્વરી
તાલુકો : ભુજ
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : જાડેજા નંદુબા ગાભૂભા
તાલુકો : મુન્દ્રા
જિલ્લો :કચ્છ
વિજેતા સરપંચ : મનહરસિંહ જાડેજા
Gujarat Gram Panchayat Election Result live updates: નવસારીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર
તાલુકો : નવસારી (ગ્રામ્ય)
જિલ્લો : નવસારી
વિજેતા સરપંચ : બીજલબેન જયેશભાઈ પટેલ 354 મતોની લીડથી વિજેતા
તાલુકો: નવસારી (ગ્રામ્ય)
જિલ્લો: નવસારી
વિજેતા સરપંચ: સોનલબેન નિલેશભાઈ પટેલ 200 મતોની લીડથી વિજેતા
Gujarat Gram Panchayat Election Result live updates: મહેસાણામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
તાલુકો : બહુચરાજી
જિલ્લો : મહેસાણા
વિજેતા સરપંચ : જતનબેન રાજેન્દ્રભાઈ દેસાઈ
તાલુકો : બહુચરાજી
જિલ્લો : મહેસાણા
વિજેતા સરપંચ : આશાબેન અલ્પેશભાઈ ઠાકોર
તાલુકો : બહુચરાજી
જિલ્લો : મહેસાણા
*વિજેતા સરપંચ :*ચેતનાબા રવીન્દ્રસિંહ ઝાલા
તાલુકો : બહુચરાજી
જિલ્લો : મહેસાણા
વિજેતા સરપંચ : વનરાજભાઈ પ્રભાતભાઈ દેસાઇ
તાલુકો : બહુચરાજી
જિલ્લો : મહેસાણા
વિજેતા સરપંચ : રણછોડભાઈ પરષોત્તમભાઈ પટેલ
તાલુકો : બહુચરાજી
જિલ્લો : મહેસાણા
વિજેતા સરપંચ : નિતિન કુમાર હરજીવનભાઈ પરમાર
તાલુકો : મહેસાણા
જિલ્લો : મહેસાણા
વિજેતા સરપંચ ચિનુજી ઠાકોર
તાલુકો : મહેસાણા
જિલ્લો : મહેસાણા
વિજેતા સરપંચ હઠીબેન ઠાકોર
Gujarat Gram Panchayat Election Result live updates: આઝાદીના 75 વર્ષ બાદ પણ મતદાનની પુરતી સમજ ન હોવાનો નમૂનો!
બેલેટ પેપર મત આપવાની લોકોમાં પુરતી સમજ ન હોવાથી મોટી સંખ્યામાં મત રદ થયા છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ મતદાનની પુરતી સમજ ન હોવાનો નમૂનો સામે આવ્યો છે. ચૂંટણીપંચ, ઉમેદવાર અને વિવિધ સંસ્થાઓ મતદાનની સમજણ આપવામાં નિષ્ફળ રહી હોવાનું પણ કહી શકાય છે.
Gram Panchayat Electin Result Live: ગ્રામપંચાયતની મતગણતરીમાં અસંખ્ય મત રદ ગણવામાં આવ્યા!
Gujarat Gram Panchayat Election Result live updates: ગ્રામપંચાયતની મતગણતરી દરમિયાન કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં અસંખ્ય મત આજે રદ ગણવામાં આવ્યા છે. કારણ કે બેલેટ પેપર મત આપવાની લોકોમાં પુરતી સમજ ન હોવાથી મોટી સંખ્યામાં મત રદ થયા છે. કલોલ તાલુકાના ધનોટ ગામના 46 મત રદ થયા છે. કલોલ તાલુકાના ધનોટ ગામમાં 976 પૈકી 46 મત રદ થયા છે. કેટલાક બેલેટ પેપર કોરા તો કેટલાકમાં અંગૂઠા માર્યા હોવાનું સામે આવ્યું છે.
Gujarat Gram Panchayat Election Result live updates: ખેડા ગ્રામપંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર, જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ
તાલુકો : ઠાસરા
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ :*જયાબેન ચિરાગભાઈ રાઠોડ
તાલુકો : ઠાસરા
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ સુરેશભાઈ ઈશ્વરભાઈ પરમાર
તાલુકો : મહેમદાવાદ
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ :*ઈશ્વરભાઈ માધાભાઇ ચૌહાણ
તાલુકો : મહેમદાવાદ
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ : ગણપતભાઈ શકરાભાઈ ડાભી
તાલુકો : ઠાસરા
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ: ગોપાલ રમેશ ચાવડા
તાલુકો : ઠાસરા
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ: હંસાબેન મહેશભાઈ ખાંટ
તાલુકો : મહેમદાવાદ
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ : રામસિંહ સબુરભાઈ ઝાલા
તાલુકો : ગળતેશ્વર
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ : અફસાનાબીબી પઠાણ
તાલુકો : ગળતેશ્વર
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ : નિરુબેન પટેલીયા
તાલુકો : ગળતેશ્વર
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ : તહેસીનાબાનું મલેક
તાલુકો : ગળતેશ્વર
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ : પંકીલ પટેલ
તાલુકો : મહેમદાવાદ
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ : કિરીટસિંહ અમરસિંહ ડાભી
તાલુકો : ઠાસરા
જિલ્લો : ખેડા
*વિજેતા સરપંચ :પ્રિયંકા બેન પ્રવિણસિંહ રાઠોડ
Gujarat Gram Panchayat Election Result live updates: અનોખો કિસ્સો; માણસાની નાદરી ગ્રામ પંચાયતમાં બંને ઉમેદવારોને સરખા, એટલે કે 338-338 મત મળ્યા
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદના બંને ઉમેદવારોને સરખા એટલે કે 338-338 મત મળ્યા હતા, જેના કારણે ટાઈ પડી હતી. વિજેતા નક્કી કરવા માટે છેવટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. આ ચિઠ્ઠી ઉછાળતા હાર્દિક બારોટ વિજેતા બન્યા અને નાદરી ગ્રામ પંચાયતના નવા સરપંચ તરીકે ચૂંટાયા, જ્યારે પરેશ બારોટને હારનો સામનો કરવો પડ્યો.
Gujarat Gram Panchayat Election Result live updates: ભચરવાડા ગ્રામ પંચાયતમાં બે મહિલાઓ સભ્યોના ઉમેદવારો વચ્ચે ટાઈ
નર્મદા જિલ્લાની 112 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓની આજે મત ગણતરી ચાલી રહી છે. જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા છોટુભાઈ પુરાણી ખાતે નાંદોદ તાલુકાના ગ્રામપંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે ગણતરી ચાલી રહી છે. ત્યારે ભચરવાડા ગ્રામ પંચાયતમાં બે મહિલાઓ સભ્યોના ઉમેદવારો વચ્ચે ટાય પડતા બંને સભ્યોની સંમતિ લઈને તંત્ર દ્વારા એક ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને ચિઠ્ઠીમાં એક નાની બાળકી પાસે ચિઠ્ઠી પસંદ કરાતા આજે એક મહિલાની જીત ચિઠ્ઠીના આધારે નક્કી કરવામાં આવી હતી. જોકે બન્ને ઉમેદવારોએ આ નિર્ણયને વધાવી લીધો હતો અને જે બાળકી પાસે ચિઠ્ઠી ઉછાળી જે બાળકીને ઇનામ રૂપે 500 રૂપિયા આપવામાં આવ્યા. જોકે આ ટાઈ પડવાના કિસ્સા ગણા ઓછા બનતા હોય છે, જે આજે નર્મદામાં બનતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
Gujarat Gram Panchayat Election Result live updates: ડભારી ગ્રામ પંચાયત સરપંચ ચૂંટણીમાં ફરી ટાઈ
ઓલપાડ ડભારી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ફરી એકવાર ટાઈ પડી છે. ધર્મિષ્ઠા પટેલ અને નિમીષા પટેલ નામના બંને ઉમેદવારો વચ્ચે ટાઈ થતાં, હાલ બંને ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. આ પરિણામને કારણે સરપંચ પદ માટે ચિઠ્ઠી ઉછાળીને વિજેતા નક્કી કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
જૂના ઉગલામાં વેવાણે પલટી બાજી: 10 વર્ષથી રાજ કરતી વેવાણને આખી પેનલ સાથે હરાવી
વેવાણ-વેવાણનો કિસ્સો આજે જબરદસ્ત ચર્ચામાં છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા બે વેવાણો વચ્ચે સરપંચ માટે લડાઈ થઈ હતી. જૂના ઉગલા ગામમાં છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે રાજ ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરશીભાઈ ડાંગોદરાએ આખી પેનલ સાથે હરાવી દીધા છે. જયાબેન નરશીભાઈ ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ 7 સભ્યો સાથે જીતી ગયા છે.
Gujarat Gram Panchayat Election Result live updates: બનાસકાંઠા ગ્રામ પંચાયતોના આવી ગયા પરિણામ
જિલ્લો : બનાસકાંઠા
તાલુકો : વડગામ
ગામ પંચાયત : સરદારપુરા
ચૂંટાયેલા સરપંચ નામ : ભેમજીભાઈ પટેલ
જિલ્લો : બનાસકાંઠા
તાલુકો : વડગામ
ગામ પંચાયત : વાસણા
ચૂંટાયેલા સરપંચ નામ : ઝાકિર હુસૈન બિહારી
જિલ્લો : બનાસકાંઠા
તાલુકો : વડગામ
ગામ પંચાયત : મેજર પુરા
ચૂંટાયેલા સરપંચ નામ : ચેતનાબેન ચૌહાણ
જિલ્લો : બનાસકાંઠા
તાલુકો : વડગામ
ગામ પંચાયત : ભલગામ
ચૂંટાયેલા સરપંચ નામ : કાન્તાબેન પરમાર
જિલ્લો : બનાસકાંઠા
તાલુકો : વડગામ
ગામ પંચાયત : ભાખરી
ચૂંટાયેલા સરપંચ નામ : સોનલબેન ઠાકરડા
જિલ્લો : બનાસકાંઠા
તાલુકો : વડગામ
ગામપંચાયત : થુર
ચૂંટાયેલા સરપંચ નામ : વશરામભાઈ સોલંકી
Gujarat Gram Panchayat Election Result live updates: માણસાની નાદરી પંચાયતમાં ચિઠ્ઠી ઉછાળી સરપંચ ફાયનલ થયા
તમને જાણીને નવાઈ લાગશે પણ ગામ સમરસ તો ના થયું પણ પંચાયતની ચૂંટણીમાં આ ગામના સરપંચને સરખા મત મળ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં સરપંચના બંને ઉમેદવારોને સરખા, એટલે કે 338-338 મત મળ્યા હતા, જેના કારણે ટાઈ પડી હતી. વિજેતા નક્કી કરવા માટે છેવટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. આ ચિઠ્ઠી ઉછાળતા હાર્દિક બારોટ વિજેતા બન્યા અને નાદરી ગ્રામ પંચાયતના નવા સરપંચ તરીકે ચૂંટાયા, જ્યારે પરેશ બારોટને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં કુલ 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી.
તાલુકો : સંતરામપુર
ગામ : મોટી સરસણ
વિજેતા સરપંચ : સુખાભાઈ ધુળાભાઈ બામણિયા
તાલુકો : સંતરામપુર
ગામ : મોટી સરસણ
વિજેતા સરપંચ : વિજયભાઈ લક્ષ્મણભાઈ ચંદાણા
તાલુકો : વીરપુર
ગામ : સાલૈયા
વિજેતા સરપંચ : બિપિનભાઈ સોમાભાઈ પટેલ
તાલુકો : વીરપુર
ગામ : ખાટાં
વિજેતા સરપંચ : મીનાબેન રમણભાઈ પટેલ
Gujarat Gram Panchayat Election Result live updates: હાંસોટની 11માંથી 4 ગ્રામ પંચાયતોમાં વિજેતા સરપંચ જાહેર
હાંસોટ ગ્રામ પંચાયતના સરપંચ : હિતેશ પટેલ ચૂંટાયા
ડુંગરા ગ્રામ પંચાયતમાં સરપંચ : અઝહર શેખ
બાલોતા ગ્રામ પંચાયતમાં સરપંચ : સુરેશ પટેલ
બાડોદરા ગ્રામ પંચાયતમાં સરપંચ : વિપુલ પટેલ
Gujarat Gram Panchayat Election Result live updates: બનાસકાંઠા ગ્રામ પંચાયતોના આવી ગયા પરિણામ
મોડાસા તાલુકો - કઉ ગ્રામ પંચાયત: કઉ ગામના નવા સરપંચ તરીકે હુસેનભાઈ વણઝારા વિજેતા બન્યા છે.
મોડાસા તાલુકો - જંબુસર ગ્રામ પંચાયત: જંબુસર ગામના સરપંચ પદે દિનબેન પટેલનો વિજય થયો છે.
મેઘરજ તાલુકો - કુણાલ-૧ ગ્રામ પંચાયત: કુણાલ-૧ ગામના સરપંચ તરીકે વણકર ડાહ્યાભાઈ ચૂંટાઈ આવ્યા છે.
હળવદમાં મત ગણતરી સમયે માથાકૂટ
મોરબી: હળવદમાં મત ગણતરી સમયે માથાકૂટ
મત ગણતરી સેન્ટરમાં પ્રવેશ મુદ્દે બબાલ
હળવદની મોડલ સ્કૂલમાં થઈ રહી મત ગણતરી
હળવદમાં મત ગણતરી સમયે માથાકૂટ
મોરબી: હળવદમાં મત ગણતરી સમયે માથાકૂટ
મત ગણતરી સેન્ટરમાં પ્રવેશ મુદ્દે બબાલ
હળવદની મોડલ સ્કૂલમાં થઈ રહી મત ગણતરી
રાજકોટ: નવી સાંકળી ગામને મળ્યા નવા મહિલા સરપંચ
સરપંચ તરીકે શિલુબેન વાલાણીનો 9 મતથી વિજય
જેતપુર તાલુકામાં આવેલું છે નવી સાંકળી ગામ
જુનાગઢ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાકા સામે ભત્રીજાની જીત
માળીયા હાટીના તાલુકાના વડીયા ગામના બન્યા સરપંચ
સરપંચ તરીકે સોનીંગભાઈ સિંધવનો 61 મતે વિજય
ગામ : રોહા સુમરી
તાલુકો : નખત્રાણા
જિલ્લો :કચ્છ
વિજેતા :સરપંચ નીતિન ગોસ્વામી
તાલુકો : પાલીતાણા.
ગામ : રોહિશાળા.
સરપંચ : તુષાલીબા ફૂલદીપસિંહ સરવૈયા.
તાલુકો : પાલીતાણા.
ગામ : પીથલપુર.
સરપંચ : જાનકીબા શક્તિસિંહ ગોહિલ.
તાલુકો : માતર
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ : બચુભાઈ વશરામભાઇ ભરવાડ
૧૦૦ મતોથી ભવ્ય વિજય
તાલુકો : માતર
જિલ્લો : ખેડા
વિજેતા સરપંચ: રાજેશભાઈ મહેન્દ્રભાઈ બારૈયા
આણંદ જિલ્લા ગ્રામપંચાયત સામાન્ય ચૂંટણી.
જિલ્લો - આણંદ
તાલુકો - આણંદ
ગામ - રામનગર
વિજેતા સરપંચ અલ્પેશ બુધાભાઈ પરમાર
ગામ : રોહા સુમરી
તાલુકો : નખત્રાણા
જિલ્લો :કચ્છ
વિજેતા :સરપંચ નીતિન ગોસ્વામી
જિલ્લો મોરબી
તાલુકો વાંકાનેર
ગામ ખીજડિયા પીપરડી
સરપંચ ગોરધનભાઈ સોમાભાઈ સરવૈયા
માત્ર ત્રણ મતે વિજેતા
જિલ્લો : ભાવનગર.
તાલુકો : સિહોર.
ગામ : વાવડી.
સરપંચ : અનિરુદ્ધસિંહ સુજાનસિંહ ગોહિલ
છોટાઉદેપુર
તાલુકો - નસવાડી
ગામ :ધારસીમેલ ગ્રામ પંચાયત
ડુભીલ રતિલાબેન સીગાભાઈ - ફરક (ઝભલુ) વિજેતા
જિલ્લા : બનાસકાંઠા
તાલુકો : ડીસા
પંચાયત : રામવાસ
ચૂંટાયેલા સરપંચ નામ : કલ્યાણ ભાઈ પબાભાઈ પટેલ
વડોદરામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના મતગણતરી સેન્ટરમાં ઘૂસ્યા ઢોર
Thank you
By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.