Home> Gujarat
Advertisement
Prev
Next

લવજેહાદ: રાજકોટમાં મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને નોકરીની લાલચ આપી 3 વર્ષ શારીરિક શોષણ કર્યું

રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના નામે હિન્દુ યુવતીને ફસાવીને મુસ્લિમ શખ્શે ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઇ છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ત્રણ વર્ષ પહેલા મુસ્લિમ વ્યક્તિએ યુવતીને ફોન કરીને કહ્યું કે, તમને સારી નોકરી અપાવીશ, રૂબરૂ મળવું પડશે. ત્યાર બાદ યુવતીએ તેના પર વિશ્વાસ મુક્યો હતો.

લવજેહાદ: રાજકોટમાં મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને નોકરીની લાલચ આપી 3 વર્ષ શારીરિક શોષણ કર્યું

રાજકોટ : રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના નામે હિન્દુ યુવતીને ફસાવીને મુસ્લિમ શખ્શે ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઇ છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ત્રણ વર્ષ પહેલા મુસ્લિમ વ્યક્તિએ યુવતીને ફોન કરીને કહ્યું કે, તમને સારી નોકરી અપાવીશ, રૂબરૂ મળવું પડશે. ત્યાર બાદ યુવતીએ તેના પર વિશ્વાસ મુક્યો હતો.

fallbacks

રાજ્યનાં નવા પોલીસ વડા તરીકે અમદાવાદ CP આશિષ ભાટિયાનું નામ નિશ્ચિત

જો કે મુસ્લિમ શખ્શે યુવતીને લાલચ આપીને ત્રણ વર્ષ સુધી અલગ અલગ હોટલમાં લઇ જઇને તેનું શારીરિક શોષણ કર્યું હતું. આટલું જ નહી યુવતીને આર્થિક રીતે પણ પાયમાલ કરી નાખી હતી. યુવતી પાસેથી 19 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ બહાનાઓ હેઠળ પડાવી લીધી હતી. 

અમદાવાદ: કોરોનાગ્રસ્ત દર્દી નિયમ તોડી એરપોર્ટ પહોંચ્યો, તંત્રના સંકલનથી ઝડપી લેવાયો

યુવતી હોટલમાં ગયા બાદ તેના બિભત્સ ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ ફોટા વાયરલ કરવાની અને પરિવારજનોને મારી નાખવાની સતત ધમકીઓ આપી હતી. આખરે તેણે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. યુવતીએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More