Home> Gujarat
Advertisement
Prev
Next

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ફોન પર જાનથી મારી નાખવાની મળી ધમકી

ધમકી મળવાની જાણકારી જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને આપી છે. 

  વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ફોન પર જાનથી મારી નાખવાની મળી ધમકી

બનાસકાંઠાઃ  ગુજરાતમાં વધુ એક ધારાસભ્યને ફોન પર ધમકી મળી છે. આ વખતે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ખુદ જિગ્નેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જિગ્નેશે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, 9724379940 મારો નંબર છે અને અત્યારે મારો સાથી કૌશિક પરમાર મારો નંબર વાપરે છે. આ નંબર પર 7255932433 નંબર પરથી ફોન આવ્યો અને જિગ્નેશને શૂટ કરવાની વાત કરી. ધમકી આપનાર વ્યક્તિએ પોતાનું નામ રણવીર મિશ્રા છે તેમ જણાવ્યું હતું. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More