Home> Gujarat
Advertisement
Prev
Next

ગજબનો કિસ્સો! મેરેજના ત્રીજા દિવસે પરિણિતાએ જીવન ટૂંકાવ્યું! અવાજ રોકવા મોઢા પર ટેપ મારી, પછી...

બોપલની ન્યુ સાઉથ વિન્ડ્સ સોસાયટીમાં નવ પરિણીતા એ આત્મહત્યા કર્યા નો બનાવ બોપલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. 9મી તારીખના સાંજે 5.30થી 6 વાગ્યાના સમયમાં આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. 

ગજબનો કિસ્સો! મેરેજના ત્રીજા દિવસે પરિણિતાએ જીવન ટૂંકાવ્યું! અવાજ રોકવા મોઢા પર ટેપ મારી, પછી...

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તાર એવા સાઉથ બોપલની ન્યુ સાઉથ વિન્ડ્સ સોસાયટીમાં નવ પરિણીતા એ આત્મહત્યા કર્યા નો બનાવ બોપલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. 9મી તારીખના સાંજે 5.30થી 6 વાગ્યાના સમયમાં આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. 

fallbacks

ગુજરાતમાં મેઘાની ધમાકેદાર શરૂઆત, કયા પાકનું કેટલું થયું વાવેતર, બિયારણની શું સ્થિતિ?

આત્મહત્યા કરનાર ડિમ્પલ જોબનપુત્રા મૂળ સુરતના રહેવાસી છે અને 7મી તારીખના રોજ જ લગ્ન કરીને અમદાવાદના બોપલમાં પતિ આકાશ તન્ના સાથે રહેવા માટે આવ્યા હતા. જ્યારે મૃતકે આત્મહત્યા કરી ત્યારે પતિ આકાશ તન્ના પોતાની નોકરી અર્થે ગયા હતા, ઘટનાની જાણ થતા ઘરે દોડી આવ્યા હતા. આ ઘટના અંગે બોપલ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે બંનેના બીજા લગ્ન હતા અને 9મી તારીખે જ લગ્ન કરી બોપલ આવ્યા હતા. 

નવો રાઉન્ડ શરૂ થતા જ ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ; અંબાલાલ પટેલની તોડફોડ આગાહી

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકે આત્મહત્યા સામે અવાજ બહાર ન નીકળી જાય એ માટે મૃતક ડિમ્પલ જોબનપુત્રાએ મોઢે ટેપ લગાવી દીધી હતી અને પોતાના ઘરની બાલકનીમાંથી મોતની છલાંગ લગાવી હતી. આત્મહત્યાના કારણને લઇને બોપલ પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે કે આખરે આત્મહત્યા કેમ કરી છે. 

ગુજરાતમાં કઈ જગ્યાએ પૂર આવશે તે 10 દિવસ પહેલા ખબર પડી જશે! જાણો શું છે આ સિસ્ટમ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More