Home> Gujarat
Advertisement
Prev
Next

BREAKING: ગુજરાત સરકારે વધુ 2 IAS અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં અપાયું ટ્રાન્સફર

આજે IAS ડી.કે પારેખની મુખ્યમંત્રી કાર્યાલયમાં બદલી કરવામાં આવી છે, તેમણે નૈમેષ દવેની જગ્યા પર ખાસ ફરજ પરના અધિકારી તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. માહિતી વિભાગના ડાયરેક્ટર આર.કે મહેતાની ભાવનગર કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

BREAKING: ગુજરાત સરકારે વધુ 2 IAS અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં અપાયું ટ્રાન્સફર

ઝી ન્યૂઝ/ગાંધીનગર: તાજેતરમાં ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. અગાઉ 109 IAS અધિકારીઓની બદલી બાદ આજે ગુજરાત સરકારે વધુ 2 IAS અધિકારીઓને ટ્રાન્સફર આપ્યું છે

fallbacks

આજે IAS ડી.કે પારેખની મુખ્યમંત્રી કાર્યાલયમાં બદલી કરવામાં આવી છે, તેમણે નૈમેષ દવેની જગ્યા પર ખાસ ફરજ પરના અધિકારી તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. માહિતી વિભાગના ડાયરેક્ટર આર.કે મહેતાની ભાવનગર કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

રાજ્યમાં વધુ 2 IAS અધિકારીઓની બદલીના આદેશ

  • ભાવનગરના કલેક્ટર ડી.કે. પરીખની CMOમાં નિમણૂક
  • ડી.કે. પરીખની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક
  • માહિતી ખાતાના આર.કે. મહેતાની ભાવનગરમાં બદલી
  • આર.કે. મહેતાને ભાવનગરના કલેક્ટર બનાવાયા
     
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More