Home> Gujarat
Advertisement
Prev
Next

ફરી બે જૂથના કિન્નર આવ્યા સામસામે! સુરતમાં એવી બબાલ થઈ કે બન્ને જણાંને ખસેડવા પડ્યા હોસ્પિટલ

આજ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગણેશ નગર ખાતે બે જૂથના કિન્નર સામસામે લડી પડ્યા હતા. બંને એકબીજા પર હુમલો કર્યો હોવાનો આરોગ કર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં બંને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ફરી બે જૂથના કિન્નર આવ્યા સામસામે! સુરતમાં એવી બબાલ થઈ કે બન્ને જણાંને ખસેડવા પડ્યા હોસ્પિટલ

ઝી બ્યુરો/સુરત: પાંડેસરા વિસ્તારમાં બે જૂથના કિન્નર આમને સામને લડી પડ્યા છે. રૂપિયા માંગવા બાબતે એક બીજા પર હુમલો કર્યો હતો. સનમ કુંવર અને નાઝમીન મુલતાનીએ એકબીજા પર હુમલો આરોપ લગાવી રહ્યા છે. સારવાર અર્થ બંને કિન્નરોને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. 

fallbacks

આને કહેવાય માનવતા! રસ્તા પર મહિલાઓએ સાડી-ચાદરની આડશ બનાવી એક મહિલાની પ્રસૂતિ કરાવી

આજ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગણેશ નગર ખાતે બે જૂથના કિન્નર સામસામે લડી પડ્યા હતા. બંને એકબીજા પર હુમલો કર્યો હોવાનો આરોગ કર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં બંને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને જૂથના સભ્યો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ઘટનાને લઈને પાંડેસરા પોલીસ આવી પહોંચી હતી. રૂપિયા માંગવા બાબતે એક બીજા પર હુમલો કર્યો હતો.

કળિયુગમાં પણ થાય છે ચમત્કાર! હનુમાનજીની આંખમાંથી નીકળ્યા આંસુ, વીડિયો થયો વાયરલ

સનમ કુંવર અને નાઝમીન મુલતાની એ એકબીજા પર હુમલો આરોપ લગાવી રહ્યા છે. સારવાર અર્થ બંને કિન્નરો ને નવી સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા છે. આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. 

બાપ રે! હવે તો ફોન પર વાતો કરતા કરતા આવી રહ્યો છે હાર્ટ એટેક, 35 વર્ષીય યુવકનું મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More