Home> Gujarat
Advertisement
Prev
Next

જૂનાગઢમાં ACBના પીઆઈ ડીડી ચાવડા 18 લાખની લાંચ લેતા ઝડપાયા

આ ઈન્સપેક્ટરે ગૌશાળાના કામ માટે લાંચ માગી હતી.

જૂનાગઢમાં ACBના પીઆઈ ડીડી ચાવડા 18 લાખની લાંચ લેતા ઝડપાયા

જૂનાગઢઃ જૂનાગઢમાં એસીબી (ACB) ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે. ઈન્સપેક્ટર 18 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાય ગયા હતા. અમદાવાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આ ઈન્સપેક્ટરે ગૌશાળાના કામ માટે લાંચ માગી હતી. લાંચ લેતા ઝડપાયેલા પીઆઈનું નામ ડીડી ચાવડા છે. અમદાવાદની ટીમે જૂનાગઢમાં જઈને સપાટો બોલાવ્યો છે. 

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ગુજરાતના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More