Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં નકલીની ભરમાર! હવે ખેડૂતો નિશાને, લાખોની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ ઝડપાઈ

અમરેલીમાં રહેતા અલ્કેશ ભાનુભાઇ ચોડવડીયાને ઝડપી લઇને જંતુનાશક દવા બનાવવાની સામગ્રી તેમજ મશીનરી, જંતુનાશક દવાની બોટલો કુલ નંગ 876 કુલ રૂપિયા 1288400 મુદ્દામાલ ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં નકલીની ભરમાર! હવે ખેડૂતો નિશાને, લાખોની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ ઝડપાઈ

કેતન બગડા/અમરેલી: અમરેલી એસઓજી ની ટીમે અમરેલી સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રસ્તા ઉપર આવેલ એક વાડીમાં બિનઅધિકૃત (ડુપ્લીકેટ)જંતુનાશક દવાઓની બનાવવાની ફેક્ટરી તથા દવાનો સંગ્રહ કરતા એક શખ્સને ઝડપી લીધો છે. 

fallbacks

ચાંદીપુરા વાઇરસ વચ્ચે પાદરામાં આ જીવલેણ રોગનો હાહાકાર, 3 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

અમરેલી એસઓજીની ટીમને એક બાતમી મળતા એસઓજીની ટીમે અમરેલી સાવરકુંડલા બાયપાસ ચોકડી નજીક આવેલ રાધેશ્યામ ચોકડી તરફ જવાના માર્ગે પડશાળા ગેસ ગોડાઉનની સામે આવેલ એક વાડીમાં બિનઅધિકૃત જંતુનાશક દવાઓની બનાવવાની ફેક્ટરી તથા દવાઓનો સંગ્રહ થયેલ હોવાની બાતમી મળતા અમરેલી ખેતીવાડી અધિકારીને સાથે રાખીને આ જગ્યા ઉપર રેડ કરતા બીન અધિકૃત જંતુનાશક દવાનો જથ્થો તથા બનાવવા માટેની સામગ્રી મળી આવી હતી. 

સુરતમાંથી ઝડપાયું 51 કરોડનું ડ્રગ્સ, મુંબઈના માફિયા સાથે આરોપીઓનું કનેક્શન

અમરેલીમાં રહેતા અલ્કેશ ભાનુભાઇ ચોડવડીયાને ઝડપી લઇને જંતુનાશક દવા બનાવવાની સામગ્રી તેમજ મશીનરી, જંતુનાશક દવાની બોટલો કુલ નંગ 876 કુલ રૂપિયા 1288400 મુદ્દામાલ ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હવે તો ભૂલી જ જાઓ! સોનામાં બંપર ઉછાળો, લેટેસ્ટ ભાવ જાણી આંખો પહોળી થઈ જશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More