Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત પોલીસમાં ફરી પ્રમોશન: એક સાથે 17 DYSPને પોલીસ અધિક્ષક તરીકે પ્રમોશન, જુઓ યાદી

Gujarat Police: ગુજરાત પોલીસમાં ફરી પ્રમોશનની પ્રક્રિયા શરૂ થઈ છે. એક સાથે 17 ડીવાયએસપીને પોલીસ અધિક્ષક પ્રમોશન અપાયા છે. 

ગુજરાત પોલીસમાં ફરી પ્રમોશન: એક સાથે 17 DYSPને પોલીસ અધિક્ષક તરીકે પ્રમોશન, જુઓ યાદી

Gandhinagar News: સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારે ફરી એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત પોલીસમાં ફરી પ્રમોશનની પ્રક્રિયા શરૂ થઈ છે. એક સાથે 17 ડીવાયએસપીને પોલીસ અધિક્ષક પ્રમોશન અપાયા છે. 

fallbacks

ગુજરાત પોલીસ સેવામાં નાયબ પોલીસ અધિક્ષક (હથિયારી/બિનહથિયારી), વર્ગ-૧ સંવર્ગ (Level No.10 in Pay Matrix, Vertical Range of Pay Level Rs.56,100-1,77,500) માં ફરજ બજાવતા , નીચે દર્શાવેલ અધિકારીઓને તેમના નામ સામે કોલમ-૩માં દર્શાવેલ તેમની હાલની ફરજની જગ્યાને પોલીસ અધિક્ષક, વર્ગ-૧ સંવર્ગની એક્સ કેડર જગ્યા (Level No.11 in Pay Matrix Vertical Range of Pay Level Rs.67,700-2,08,700) તરીકે અપગ્રેડ કરીને, કોલમ-૪માં દર્શાવ્યા અનુસાર in situ ધોરણે એડહોક નિમણૂક આપવામાં આવે છે. 

fallbacks

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More