Home> Gujarat
Advertisement
Prev
Next

દેખાવડા લાગતા આ પોલીસ કર્મચારીએ પ્રેમમાં પાગલ થઈને કર્યું Suicide, પંખામાં ચુંદડી સાથે લટકતી લાશ મળી

રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં પંખા સાથે મળેલી પોલીસ કર્મચારીના આત્મહત્યા (Suicide) થી ભારે ઉહાપોહ સર્જાયો છે. ત્યારે આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ હેડ ક્વાર્ટરમાં જ પોલીસ કર્મચારીએ જીવન ટૂંકાવી લેતા વિવિધ પ્રકારની વાતો વહેતી થઈ હતી. 

દેખાવડા લાગતા આ પોલીસ કર્મચારીએ પ્રેમમાં પાગલ થઈને કર્યું Suicide, પંખામાં ચુંદડી સાથે લટકતી લાશ મળી

સત્યમ હંસોરા/રાજકોટ :રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં પંખા સાથે મળેલી પોલીસ કર્મચારીના આત્મહત્યા (Suicide) થી ભારે ઉહાપોહ સર્જાયો છે. ત્યારે આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ હેડ ક્વાર્ટરમાં જ પોલીસ કર્મચારીએ જીવન ટૂંકાવી લેતા વિવિધ પ્રકારની વાતો વહેતી થઈ હતી. 

fallbacks

દોડતો દોડતો આવીને ઘોડો સીધો જ લોકોના ટોળામાં ઘૂસ્યો, શ્વાસ અદ્ધર થાય તેવો Video 

રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આશિષ દવેએ આત્મહત્યા કરી છે. હેડ ક્વાર્ટરમાં પંખામાં ચૂંદડી બાંધીને આપઘાત કર્યો હતો. ત્યારે આશિષ દવેએ આપઘાત કરતા પહેલા પોતાના સ્ટેટસમાં શાયરીઓ અને સોન્ગ મૂક્યા હતા. એક મેસેજમાં તેમણે લખ્યું હતું કે, 'મારી હસ્તી રમતી પરી' જ્યારે બીજા મેસેજની નીચે અંગ્રેજીમાં લખ્યું છે કે, 'only 4 my angel'. ત્યારે આશિષ દવેએ આ શબ્દોનો ઉપયોગ કોના માટે કર્યો છે અને કયા કારણોર મોત વ્હાલુ કર્યું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. 

હાલ તેમના મોતથી તેમનો પરિવાર આઘાતમાં છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More