Home> Gujarat
Advertisement
Prev
Next

સૌરાષ્ટ્ર શર્મસાર: યુવતીઓએ મારામારીમાં એક બીજાના કપડા ફાડી નાખ્યા અને વાળ ખેંચીને એવું કર્યું કે...

મોરબીમાં યુવતીઓની મારામારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાર યુવતીઓ વચ્ચે ઝપાઝપી બાદ માથાકુટ થઇ હતી. આ યુવતીઓ એક બીજાના કપડા ફાડવા અને વાળ ખેંચવા લાગી હતી. એટલી ઉગ્ર રીતે ઝગડો હતો કે કેટલાક યુવકો છોડાવવા માટે વચ્ચે પડીને યુવતીઓને ખેંચતા હોવા છતા આ યુવતીઓ છુટી નહોતી પડી રહી. જો તેમને બળપુર્વક અલગ કરવામાં આવે તો યુવતીઓ હાથ છોડાવીને ફરી એક બીજા પર આક્રમણ કરી રહી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

સૌરાષ્ટ્ર શર્મસાર: યુવતીઓએ મારામારીમાં એક બીજાના કપડા ફાડી નાખ્યા અને વાળ ખેંચીને એવું કર્યું કે...

મોરબી : મોરબીમાં યુવતીઓની મારામારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાર યુવતીઓ વચ્ચે ઝપાઝપી બાદ માથાકુટ થઇ હતી. આ યુવતીઓ એક બીજાના કપડા ફાડવા અને વાળ ખેંચવા લાગી હતી. એટલી ઉગ્ર રીતે ઝગડો હતો કે કેટલાક યુવકો છોડાવવા માટે વચ્ચે પડીને યુવતીઓને ખેંચતા હોવા છતા આ યુવતીઓ છુટી નહોતી પડી રહી. જો તેમને બળપુર્વક અલગ કરવામાં આવે તો યુવતીઓ હાથ છોડાવીને ફરી એક બીજા પર આક્રમણ કરી રહી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

fallbacks

Vadodara: VMC માં RSP પ્રદેશ પ્રમુખ અને એન્જિનિયર વચ્ચે છુટ્ટા હાથની મારામારી

પદ્મ પુરસ્કારની જાહેરાત, 5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરાયા

વાયરલ વીડિયોમાં જે યુવતીઓ લડી રહી છે તે સ્પામાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે. વીડિયો મોરબીના સામાકાંઠાના મહેન્દ્રનગર ચોકડીનો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો આ તમામ યુવતીઓ વ્યવસાય અર્થે બહારથી આવી હોવાનું સામે આવ્યું છે. યુવતીઓ વચ્ચે આર્થિક વહિવટના કારણે માથાકુટ થઇ હોવાનું સામે આવ્યું છે. આ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ વીડિયો એક અઠવાડીયા પહેલાનો હોવાનું પોલીસે જણાવ્યુંહ તું. આ મુદ્દે પોલીસ દ્વારા અટકાયતી પગલા ભરીને કાર્યવાહી પણ કરી નાખવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More