Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણા પાલિકામાં તૂટી કોંગ્રેસ, 7 નગર સેવકોએ ‘હાથ’ છોડી પકડ્યું કમળ

મહેસાણા નગરપાલિકામાં હવે ભાજપના 22 અને કોંગ્રેસના પણ 22 થયા છે અને હજુ કોંગ્રેસના બીજા કેટલાક સભ્યો અમારા સંપર્કમાં હોવાનો નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મહેસાણામાં પહેલા ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસના 29 સભ્યો હતા. કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા ભાજપના 22 સભ્યો થયા છે. 

મહેસાણા પાલિકામાં તૂટી કોંગ્રેસ, 7 નગર સેવકોએ ‘હાથ’ છોડી પકડ્યું કમળ

મહેસાણા: મહેસાણા નગરપાલિકામાં હવે ભાજપના 22 અને કોંગ્રેસના પણ 22 થયા છે અને હજુ કોંગ્રેસના બીજા કેટલાક સભ્યો અમારા સંપર્કમાં હોવાનો નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મહેસાણામાં પહેલા ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસના 29 સભ્યો હતા. કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા ભાજપના 22 સભ્યો થયા છે. 

fallbacks

મહેસાણા નગરપાલિકામાં 44 સભ્યોમાં કોંગ્રેસના 29 અને ભાજપના કુલ 15 સભ્યો હતા. જેમાં 7 સભ્યો ભાજપમાં આવતા ભાજપના કુલ 22 સભ્યો થઇ ગયા છે. જેથી વિસનગર નગરપાલિકા બાદ હવે મહેસાણા નગરપાલિકા પણ ભાજપની બનશે. 7 સભ્યોમાં પાલિકા પ્રમુખ સહિત પાટીદાર કોર્પોરેટરનો સમાવેશ થાય છે. નગર પાલિકા પ્રમુખ સહિત આ તમામ કોર્પોરેટર આંતરિક જૂથવાદથી ત્રસ્ત હતા.

વોટર મેનેજમેન્ટ વિભાગમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે પણ પ્રથમ સ્થાને

ભાજપમાં જોડાયા તેમના નામ 

  • ઘનશ્યામ સોલંકી પ્રમુખ  
  • સુનિલ ભીલ કોર્પોરેટર 
  • સંજય બ્રહ્મભટ્ટ કોર્પોરેટર 
  • રમેશ પટેલ ભૂરી કોર્પોરેટર 
  • મહેશ પટેલ કોર્પોરેટર 
  • પલ્લવી પટેલ કોર્પોરેટર 
  • અલ્લા રખી બેન બેલીમ કોર્પોરેટર
     

    જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More