Home> Gujarat
Advertisement
Prev
Next

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું જ જોઇએ, કોઇ પણ નિયમનો ભંગ કરે સાંખી નહી લેવાય : નીતિન પટેલ

નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા અત્યારે સમય ચાલી રહ્યો છે કે કોઈપણ સમયે social distortion જાણવું જરૂરી છે કે નહીં એ યોગ્ય નથી એમાં પણ પ્રજાના પ્રતિનિધિ હોય જાહેરજીવનના અગ્રણીઓ હોય તે લોકોએ સવિશેષ કાળજી રાખવી જોઈએ એવું મારું માનવું છે. માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ. સરકાર તરફી હોય કે સરકાર વિરોધી હોય દરેક કામમાં સોશિયલ સાયન્સનું પાલન કરવું જોઈએ. પોલીસ તંત્ર હોય નગરપાલિકા મહાનગરપાલિકા સફાઈ કર્મચારીઓ હોય આ બાબતમાં સહકાર આપવો જોઈએ.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું જ જોઇએ, કોઇ પણ નિયમનો ભંગ કરે સાંખી નહી લેવાય : નીતિન પટેલ

હિતલ પારેખ/અમદાવાદ : નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા અત્યારે સમય ચાલી રહ્યો છે કે કોઈપણ સમયે social distortion જાણવું જરૂરી છે કે નહીં એ યોગ્ય નથી એમાં પણ પ્રજાના પ્રતિનિધિ હોય જાહેરજીવનના અગ્રણીઓ હોય તે લોકોએ સવિશેષ કાળજી રાખવી જોઈએ એવું મારું માનવું છે. માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ. સરકાર તરફી હોય કે સરકાર વિરોધી હોય દરેક કામમાં સોશિયલ સાયન્સનું પાલન કરવું જોઈએ. પોલીસ તંત્ર હોય નગરપાલિકા મહાનગરપાલિકા સફાઈ કર્મચારીઓ હોય આ બાબતમાં સહકાર આપવો જોઈએ.

fallbacks

મગફળીનાં રજીસ્ટ્રેશનની કામગીરીના સમયે જ VCE ની હડતાળ, તત્કાલ ઉકેલ માટે મુખ્યમંત્રીને રજુઆત

દરેકને રજૂઆત કે માગણી કરવાની છૂટ છે દરેક આગેવાની અગ્રણ્ય ખાસ સમજવું જોઈએ. પાંચ વ્યક્તિ કે 50 વ્યક્તિ લઈને આવે રજૂઆત માટે આવો તો તેનાથી વધારે વજન પડે તે માન્યતા ખોટી છે. ગાંધીનગર રાજ્યનું પાટનગર છે અધિકારીઓ સતત મળતા હોય છે કોઈ પણ સરકારી કામ માટે ગાંધીનગર આવે એ યોગ્ય છે. સોશિયલ distance અને માસ્ક પહેરીને આવે તે જરૂરી છે. દેવજી ફતેપુરા ના કેસમાં પોતાની પાસે કોઈ જાણકારી ન હોવાની વાત કરી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More