અલ્પેશ સુથાર, ખાનપુર : હાલમાં મહિસાગર જિલ્લામાં ખાનપુરના દરિયાપુરા ગામે લીમડાનું અનોખું વૃક્ષ મળી આવ્યું છે. આ લીમડાના વૃક્ષમાંથી નારિયેળનું પાણી નીકળે છે. આ અનોખા વૃક્ષને લોકો ચમત્કારિક વૃક્ષ ગણવા લાગે છે અને એના દર્શન કરવા માટે લોકોના ટોળેટોળાં ઉમટે છે.
Surat : CAA સપોર્ટ માટેની રેલીમાં સંભળાયા આગઝરતા CM, ગમે ત્યાં સાંભળો આ ખાસ ભાષણ
સામાન્ય રીતે લીમડાના ઝાડમાંથી કડવો રસ નીકળે છે પણ આ લીમડામાંથી નારિયેળ પાણી નીકળે છે. આ ઝાડના દર્શન કરવા આવતા લોકોની સંખ્યા જેમજેમ વધે છે એમ ઝાડમાંથી નીકળતા પાણીનું પ્રમાણ પણ વધે છે. લીમડાના વૃક્ષમાં પાણી નીકળતા લોકોમાં આસ્થાને લઈ પૂજા શરૂ કરાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે