Home> Gujarat
Advertisement
Prev
Next

SURAT: બુલેટ ટ્રેનનાં હાર્ટ સમાન કાસ્ટિંગ યાર્ડની CM પટેલે લીધી મુલાકાત, કર્યા મહત્વના સુચન

જિલ્લાના વક્તાણા ખાતે સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ મુંબઈથી અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિદોર ખાતે આજરોજ ગુજરાત રાજય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. સુરતના વક્તાણા ખાતે સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં 294 સ્પાનનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં 5292 સેગમેન્ટના કાસ્ટિંગનો સમાવેશ થશે. આ સ્પાન દ્વારા મુંબઈ-અમદાવાદ એચએસઆર કોરિડોરના 9 કિમી લંબાઈના વાયાડક્ટ બનવા જઇ રહ્યો છે. જ્યાં આજરોજ ગુજરાતના સી.એમ ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. ચાલી રહેલા પ્રોજેકટના અંતરગતમાં સી.એમ સાથે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવી, રેલવે મંત્રી દર્શના જરદોષ પણ બુલેટ પ્રોજેકટની મુલાકાત લીધી હતી.

SURAT: બુલેટ ટ્રેનનાં હાર્ટ સમાન કાસ્ટિંગ યાર્ડની CM પટેલે લીધી મુલાકાત, કર્યા મહત્વના સુચન

સુરત : જિલ્લાના વક્તાણા ખાતે સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ મુંબઈથી અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિદોર ખાતે આજરોજ ગુજરાત રાજય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. સુરતના વક્તાણા ખાતે સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં 294 સ્પાનનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં 5292 સેગમેન્ટના કાસ્ટિંગનો સમાવેશ થશે. આ સ્પાન દ્વારા મુંબઈ-અમદાવાદ એચએસઆર કોરિડોરના 9 કિમી લંબાઈના વાયાડક્ટ બનવા જઇ રહ્યો છે. જ્યાં આજરોજ ગુજરાતના સી.એમ ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. ચાલી રહેલા પ્રોજેકટના અંતરગતમાં સી.એમ સાથે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવી, રેલવે મંત્રી દર્શના જરદોષ પણ બુલેટ પ્રોજેકટની મુલાકાત લીધી હતી.

fallbacks

નદી માત્ર ગુજરાત નહી સમગ્ર વિશ્વની માતા છે, તેનો ઉપકાર માનો તેટલો ઓછો છે: CM પટેલ

આ પ્રોજેકટ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ એ 508 કિમી લાંબો ભારતની સૌપ્રથમ હાઈ-સ્પીડ રેલ નેટવર્ક છે. 508 કિમીમાંથી 352 કિમી ગુજરાત રાજ્યમો અને દાદરા અને નગર હવેલીમાંથી અને બાકીનો 156 કિમી મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થાય છે. ગુજરાત અને દાદરા અને નગર હવેલી બંને જગ્યાએ બાંધકામ ચાલુ છે. જ્યાં અનુક્રમે 98% અને 100% જમીન સંપાદિત કરવામાં આવી છે. 

રાજકોટમાં સોસાયટીઓની બહાર આંટા મારે છે સિંહો, રહેણાંક વિસ્તારમાં સિંહોએ સામ્રાજ્ય જમાવ્યું

ગુજરાતમાં હાઈ સ્પીડ રેલ એલાઈનમેન્ટ આઠ જિલ્લાઓ એટલે કે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદમાંથી પસાર થાય છે. તમામ આઠ જિલ્લાઓમાં કામ ચાલુ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 40% જમીન સંપાદન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્યમાં જમીન અને બાંધકામમાં 72,000 કરોડનું રોકાણ કરવામાં આવશે, અત્યાર સુધીમાં રૂ. 14,200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More