Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: યુવકે જન્મ દિવસે તલવાર વડે કેક કાપી જાહેરમાં કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

પોલીસ કમિશનર દ્વારા જાહેરમા બર્થ-ડે ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યુ છે. તેમ છતા કેટલાક લોકો આ પરિપત્રને ઢોળીને પી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. શહેરના અડાજણ વિસ્તારમાં પ્રધાન નામના યુવાનની બર્થ ડે ઉજવણી કરવામા આવી રહી છે. આ ઉજવણી દરમિયાન તલવાર વડે કેક કાપવામા આવી હતી તેમજ અન્ય એક યુવાન દ્વારા જાહેરમા ત્રણ રાઉન્ડ ફાયરીગ કરવામા આવ્યુ હતુ.

સુરત: યુવકે જન્મ દિવસે તલવાર વડે કેક કાપી જાહેરમાં કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

ચેતન પટેલ/સુરત: પોલીસ કમિશનર દ્વારા જાહેરમા બર્થ-ડે ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યુ છે. તેમ છતા કેટલાક લોકો આ પરિપત્રને ઢોળીને પી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. શહેરના અડાજણ વિસ્તારમાં પ્રધાન નામના યુવાનની બર્થ ડે ઉજવણી કરવામા આવી રહી છે. આ ઉજવણી દરમિયાન તલવાર વડે કેક કાપવામા આવી હતી તેમજ અન્ય એક યુવાન દ્વારા જાહેરમા ત્રણ રાઉન્ડ ફાયરીગ કરવામા આવ્યુ હતુ.

fallbacks

fallbacks

સુરતના અડાજણ યુવાનો દ્વારા જન્મ દિવસની ઉજવણી કરતો વિડિયો વાયરલ થયો છે. જેમા પ્રધાન નામના યુવાનની બર્થ ડે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન તલવાર વડે કેક કાપવામા આવી હતી તેમજ અન્ય એક યુવાન દ્વારા જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતુ.

 

વિજયાદશમીના મુહર્તમાં ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞનું કરાયું આયોજન, જોડાયો પાટીદાર સમાજ

ઉલ્લેખનીય છે કે અગાઉ અમરોલી પોલીસ મથકનો પીએસઆઇએ પણ જાહેરમાં તલવાર વડે કેક કાપી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસે વીડિયોના મારફતે તપાસ શરૂ કરી છે. અને પોલીસ કમીશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાંના ઉલ્લંઘન કરનાર લોકો સામે કડક વલણ અપનાવી રહી છે. જાહેરમાં ફાયરિંગ કરનાર યુવકની ધરપકડ કરવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More