તેજશ મોદી, સુરત: આજે અને આવતી કાલે રેલવેનો 11 કલાકનો મેગા બ્લોક છે. આ મેગા બ્લોકના કારણે મુંબઈથી અમદાવાદ વચ્ચેના રેલવે વ્યવહારને અસર પહોંચશે. આ મેગા બ્લોકના કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેની સાત ટ્રેનો રદ કરવામાં આવેલી છે.
કોંગ્રેસમાં કકળાટ: ડો.આશા પટેલે રાહુલ ગાંધીના નેતૃત્વ પર ઉઠાવ્યાં સવાલ, PM મોદીના કર્યા વખાણ
મળતી માહિતી મુજબ પરેલ ખાતે બ્રિજ તોડવાનું કામ હોવાથી મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. મેગા બ્લોક 2જી ફેબ્રુઆરી અને 3જી ફેબ્રુઆરીના રોજ રહેશે. 2જી ફેબ્રુઆરીના રોજ રાતે 10 વાગ્યાથી 3જી ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યા સુધી રહેશે.
આ બ્લોકના કારણે રાત્રી મુસાફરી કરનારા લોકો અટવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે