Home> Gujarat
Advertisement
Prev
Next

પોલીસે ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગપતિના દાંત જપ્ત કર્યા, પત્નીના ગુપ્તાંગ સાથે...

ગુજરાતનાં કરોડપતિ વૃદ્ધ વેપારીએ 27 વર્ષ નાની આકર્ષક યુવતી સાથે લગ્ન કર્યા હતા. સુહાગરાત્રે જ તેણે એવી હરકત કરી કે પરણીતા આશ્ચર્યકિત થઇ ગઇ હતી. પતિ અને પત્ની વચ્ચે અનવાર નવાર અણબનાવની ઘટનાઓ સામે આવતી રહે છે. પતિ દ્વારા પત્નીને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કરવામાં આવતી હોય છે. હાલમાં જ એક વિચિત્ર ઘટના સામે આવી છે. હાલમાં જ એક વિચિત્ર ઘટનાને પગલે ચકચાર બની છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક મહિલાએ અપ્રાકૃતિક સંબંધ બનાવવાના રવાડે ચડ્યો હતો. 

પોલીસે ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગપતિના દાંત જપ્ત કર્યા, પત્નીના ગુપ્તાંગ સાથે...

અમદાવાદ : ગુજરાતનાં કરોડપતિ વૃદ્ધ વેપારીએ 27 વર્ષ નાની આકર્ષક યુવતી સાથે લગ્ન કર્યા હતા. સુહાગરાત્રે જ તેણે એવી હરકત કરી કે પરણીતા આશ્ચર્યકિત થઇ ગઇ હતી. પતિ અને પત્ની વચ્ચે અનવાર નવાર અણબનાવની ઘટનાઓ સામે આવતી રહે છે. પતિ દ્વારા પત્નીને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કરવામાં આવતી હોય છે. હાલમાં જ એક વિચિત્ર ઘટના સામે આવી છે. હાલમાં જ એક વિચિત્ર ઘટનાને પગલે ચકચાર બની છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક મહિલાએ અપ્રાકૃતિક સંબંધ બનાવવાના રવાડે ચડ્યો હતો. 

fallbacks

GUJARAT CORONA UPDATE: કોરોનાના કેસ ઘટ્યાં પણ મોતનો આંકડો ત્રણ ગણો થઇ ગયો

મહિલાના એકવાર ડિવોર્સ થઇ ચુક્યા છેત તેણે 27 વર્ષ મોટા વ્યક્તિ સાથે બીજીવાર લગ્ન કર્યા હતા. પત્નીએ પોતાના બીજા પતિ પર આરોપ લગાવ્યો કે, તે અકુદરતી સેક્સ કરવાની આદત પડી ગઇ હતી. લગ્નની પહેલી રાતથી જ તે આ પ્રકારે જ સેક્સ કરતો હતો. જો કે તેણે ઇન્કાર કરતા તેને બચકા ભરી લીધા હતા. હાલ તો મહિલાએ પોતાનાં 67 વર્ષીય ઉદ્યોગપતિ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. આ લગ્ન પરિવારની મરજીથી જ થયા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. 

દિકરીએ કહ્યું પપ્પા મમ્મી દરવાજો નથી ખોલતી, પિતાએ દરવાજો તોડ્યો અને અંદર...

હાલ તો આ ગુજરાતી ઉદ્યોગપતિ વિરુદ્ધ પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 27 વર્ષ મોટો પતિ સતત તેની સાથે અકુદરતી સંબંધ બાંધવાની આદત છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, હનીમુનની રાત્રે જ પતિએ પોતાનું પોત પ્રકાશ્યું હતું. તેનો પતિ ગુજરાતનો એક ખુબ જ મોટો ઝવેરી છે. તેા પતિના તમામ દાત નકલી છે. જો કે તે અપ્રાકૃતિ અને વાઇલ્ડ સેક્સનાં નામે તેના ખોટા દાત વડે બચકા ભરતો હતો. આ બચકાના ગંભીર ઇજાના નિશાનો પરણિતાએ બતાવ્યા હતા. પોલીસે ઝવેરીનું ચોકઠું જપ્ત કર્યું છે. ઝવેરી વારંવાર પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More