Jagatguru Shankaracharya Sadananda Saraswatiji: જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ સનાતન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકનારા સામે જાગવાની હવે જરૂર છે તેવું નિવેદન આપતા જૂનાગઢના સાધુ સંતો અને મહંતોએ જગતગુરુના નિવેદનને ખુલ્લું સમર્થન આપી સનાતન ધર્મનું રક્ષણ કરવા આહ્વાન કર્યું હતું. મહંત ઇન્દ્રભારતીએ જણાવ્યું કે સનાતન ધર્મ વિરુદ્ધ બોલનારા સામે જાગૃત થવાની જરૂર છે.
અલ કાયદા મોડ્યુલનો પર્દાફાશ! દિલ્હી-નોઈડા અને ગુજરાતમાંથી 4 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ
મહંત ઇન્દ્રભારતી, જૂનાગઢ ભવનાથ
આજે બનાવતી કથાકારો અને બનાવતી સાધુઓ સામે કાર્યવાહી કરવા અને આવા લોકોને બહાર કાઢવા આહવન કર્યું હતું, આજે બનાવતી ધર્મ ફૂટી નિકડા છે, તો કેટલાક કથાકારો માત્ર એક જ વિષય પર પોતાનું વક્તવ્ય આપે છે જ્યારે અન્ય દેવી દેવતાઓ વિશે પણ આ કથાકારોએ બોલવું જોઈએ તેમ મહંત ઇન્દ્રભારતી એ જણાવ્યું હતું.
ઓગસ્ટમાં આવશે વરસાદનો મારફાડ રાઉન્ડ! 10 ઈંચથી વધુ પડશે વરસાદ: અંબાલાલની ભયાનક આગાહી
મહંત,સુખરામબાપુ
જ્યારે મેંદરડા ખાખી મઢીના મહંત સુખરામ બાપુએ જણાવ્યું કે આજે બનાવતી કથાકારો કે જેમને કથા કેમ વાંચવી એનું પૂરું જ્ઞાન નથી તેવા લોકો કથા વાચક બની ગયા છે આવા લોકો સામે કાર્યવાહી કરી તેને બહાર કાઢવા જોઈએ.
'બ્રિટિશ પરિવારોને ખોટા મૃતદેહો મળ્યા, કેટલાક તાબૂતમાં તો...', પીડિતોના વકીલનો દાવો
મહાદેવ ગીરી બાપુ મહંત અવધૂત આશ્રમ ભવનાથ તળેટી
જ્યારે મહાદેવગીરી બાપુએ સનાતન ધર્મ અવશ્ય રક્ષણ કરવું એ સાધુ અને સંતોની ફરજ છે, જગતગુરુ સાથે જવું કે ન જવું એ પછીની વાત છે પણ સનાતન ધર્મની વાત આવે તો સનાતન ધર્મના રક્ષણ માટે સાધુ સંતોએ હવે આગળ આવવું જોઈએ, કોઈ સનાતન ધર્મ વિરુદ્ધ બોલે તો સાંખી ન લેવું જોઈએ,
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે