Home> Gujarat
Advertisement
Prev
Next

મોરબીમાં સર્જાઇ વિચિત્ર ઘટના, ચાલુ બાઇકે આધેડ મોતને ભેટ્યો

મોરબીના લાચી પ્લોટ વિસ્તારમાં એક બાઇક સવાર તેની પાછળ એક વ્યક્તિને બેસાડીને બાઇક લઇને જતો હતો, તે દરમિયાન જ પાછળ બેસેલા વ્યક્તિને ચાલુ બાઇકે હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. ચાલુ બાઇકે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. મહત્વનું છે, કે આ બનાવા શનિવારે બપોરે બન્યો હતો. 

મોરબીમાં સર્જાઇ વિચિત્ર ઘટના, ચાલુ બાઇકે આધેડ મોતને ભેટ્યો

હિમાંશુ ભટ્ટ/મોરબી: મોરબીના લાચી પ્લોટ વિસ્તારમાં એક બાઇક સવાર તેની પાછળ એક વ્યક્તિને બેસાડીને બાઇક લઇને જતો હતો, તે દરમિયાન જ પાછળ બેસેલા વ્યક્તિને ચાલુ બાઇકે હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. ચાલુ બાઇકે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. મહત્વનું છે, કે આ બનાવા શનિવારે બપોરે બન્યો હતો. 

fallbacks

બાઇક લઇને આરામથી જઇ રહેલા બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ અચાનક જ ચાલુ બાઇકે જમીન પર ઠળી પડે છે. યુવાન બાઇક પરથી પડી જતા લોકોનું ટોળું એકઠું થયું હતું. ટોળાએ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા ત્યારે જાણ થઇ કે આ વ્યક્તિનું મોત હાર્ટએટેક આવવાને કારણે થયું છે.

અલ્પેશ ઠાકોર એકતા યાત્રા પોતાના વિકાસ માટે કરી રહ્યો છે: ઠાકોર સેના પૂર્વ અધ્યક્ષ

મોરબીમાં આ પ્રકારની કિસ્સો સામે તેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. બાઇક સાવર યુવકનું મોત થવાને કારણે તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મહત્વનું છે, કે આ ઘટનાને શનિવારે બપોરે એક વાગ્યાની આસપાસ બની હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More