Home> Gujarat
Advertisement
Prev
Next

બાનાસકાંઠા: યુવકે કર્યું એવું કામ જે સાંભળી ઉકળી જશે તમારૂ લોહી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાસે એવી ઘટાના સામે આવી છે. જે સાંભળતાની સાથે જ તમારૂ લોહી ઉકળી ઉઠશે. વિકૃતાની હદ પાર કરતો એક કિસ્સો બનાંસકાંઠાના કાંકરેજના થરામાં સામે આવ્યો છે. આ વિસ્તારમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આશરે લગભગ 22થી 25 વર્ષનો યુવાન એક વાછડી સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
 

બાનાસકાંઠા: યુવકે કર્યું એવું કામ જે સાંભળી ઉકળી જશે તમારૂ લોહી

અલ્કેશ રાવ/બનાસકાંઠા: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાસે એવી ઘટાના સામે આવી છે. જે સાંભળતાની સાથે જ તમારૂ લોહી ઉકળી ઉઠશે. વિકૃતાની હદ પાર કરતો એક કિસ્સો બનાંસકાંઠાના કાંકરેજના થરામાં સામે આવ્યો છે. આ વિસ્તારમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આશરે લગભગ 22થી 25 વર્ષનો યુવાન એક વાછડી સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

fallbacks

એક યુવક દ્વારા ગાયનું બચ્ચુ એટલે કે વાછરડી પર દુષ્કર્મ કરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થતા જીયદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આજે સાંજે 5 થી 6 વાગ્યાના સમયમાં એક યુવક દ્વારા સરકારી દવાખાનાના બાજુમાં આવેલી સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં એક ગાયની વાછરડી સાથે દુષ્કર્મ આચરતો હતો. તે સમયે ગામના જ એક ઠાકોરચકાજી ચંદુજી નામના યુવકે આ સમગ્ર ઘટના જોતા તેને પોતાના મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વિડિઓ કેદ કરી દીધો હતો.

શાહ અને પીએમ મોદી રામલીલામાં યોજશે ભાજપનું મહામંથન, ઘડાશે ચૂંટણીનો વ્યૂહ

ત્યાર બાદ આ વિડિઓ વાઇરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. અને આ ઘટના વિશે થરાના મહાકાલ સેનાના પ્રમુખ શૈલેષસિંહ વાઘેલાએ થરા પોલીસને લેખિતમાં ફરિયાદ કરી હતી જે બાદ થરા પોલીસે તાત્કાલિક થરાના દિયોદર ત્રણ રસ્તા પાસે રહેતા આરોપી માનજી કેશાજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. જોકે આ વિડિઓ વાઇરલ થતાં સમગ્ર પંથકના લોકો સહિત જીવદયાપ્રેમીઓ આ નરાધમ યુવક સામે ફિટકાર વરસાવી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More