Home> Gujarat
Advertisement
Prev
Next

યુવતીએ કહ્યું, આજે આપણે એક થઇ જવાનું છે, તમામ કપડા સાથે ઘરેણા પણ કાઢી નાખો પછી આપણે...

શહેરમાં એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી હતી. આ ઘટનાને કારણે પોલીસ તો ચોંકી જ ઉઠી છે પરંતુ નાગરિક પણ ચોંકી ઉઠ્યો છે. એક યુવક થોડા સમય પહેલા એક યુવતીનાં સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ બંન્ને સોશિયલ મીડિયા પર મીઠી મીઠી વાતો કરવા લાગ્યા હતા. એક દિવસ યુવતીએ યુવક પાસે તેનો નંબર માંગ્યો હતો. યુવતીએ કહ્યું કે, આપણે વ્હોટ્સએપ પર વાત કરીએ. જેથી યુવકે પોતાનો નંબર પણ આપ્યો હતો. બંન્ને વ્હોટ્સએપ પર વાતો કરવા લાગ્યા હતા. 

યુવતીએ કહ્યું, આજે આપણે એક થઇ જવાનું છે, તમામ કપડા સાથે ઘરેણા પણ કાઢી નાખો પછી આપણે...

રાજકોટ : શહેરમાં એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી હતી. આ ઘટનાને કારણે પોલીસ તો ચોંકી જ ઉઠી છે પરંતુ નાગરિક પણ ચોંકી ઉઠ્યો છે. એક યુવક થોડા સમય પહેલા એક યુવતીનાં સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ બંન્ને સોશિયલ મીડિયા પર મીઠી મીઠી વાતો કરવા લાગ્યા હતા. એક દિવસ યુવતીએ યુવક પાસે તેનો નંબર માંગ્યો હતો. યુવતીએ કહ્યું કે, આપણે વ્હોટ્સએપ પર વાત કરીએ. જેથી યુવકે પોતાનો નંબર પણ આપ્યો હતો. બંન્ને વ્હોટ્સએપ પર વાતો કરવા લાગ્યા હતા. 

fallbacks

મોટા મોટા ખેડૂતોને ત્યાં ખુબ જ સસ્તામાં કામ કરવા માટે રહેતા અને પછી ખેડૂતનાં ઘરમાં જ...

એક દિવસ યુવકે યુવતીને મળવા માટેની ડિમાન્ડ મુકી હતી. જેથી યુવતીએ થોડી આનાકાની કર્યા બાદ મળવા માટેની તૈયારી બતાવી હતી. રાજકોટમાં મળવાનું નક્કી થયું હતું. જેના પગલે રાજકોટની એક હોટલમાં યુવકે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. યુવતીએ પણ કહ્યું હતું કે, જાહેરમાં મળવા કરતા કોઇ સારી હોટલમાં રૂમ બુક કરાવે તો આપણે બંન્ને સાથે મળીને ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકીએ. આ મિટિંગ સારી રહી તો પછી આપણે અવાર નવાર મળતા રહીશું અને આનંદ કરીશું. 

LRD-PSI ના કોલલેટર આવી ચુક્યાં છે, જો OJAS માં ન ખુલે તો આ પ્રકારે કરો ડાઉનલોડ

જેના પગલે યુવક સોનેરી સ્વપ્નો સજાવતો સજાવતો હોટલમાં પહોંચ્યો અને રૂમ બુક કરાવ્યા હતા. હોટલની રૂમમાં પણ તેણે ખુબ જ સજાવટ કરાવી હતી. આ ઉપરાંત પોતે ધનવાન છે તેવું દેખાડવા માટે ઘરેણા પણ પહેર્યા હતા. યુવતી પણ સમયસર પહોંચી હતી. યુવક અને યુવતી વચ્ચે રોમાન્સ શરૂ થયો હતો. ત્યાર બાદ યુવકે વસ્ત્રો ઉતારતા યુવતીએ ઘરેણા પણ ઉતારી નાખ તેવું જણાવ્યું હતું. યુવકે ઘરેણા ઉતારતા યુવતી તેના ઘરેણા લઇને ફરાર થઇ ગઇહ તી. આ અંગે યુવકે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જેના પગલે પોલીસે હવે આ અંગે તપાસ આદરી છે. સીસીટીવીના આધારે તપાસ કરતા યુવતી માસ્કમાં દેખાઇ હતી. જેથી અન્ય સીસીટીવીના આધારે પોલીસ તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More