ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં બદલી અને બઢતીની મોસમ ચાલતી હોય તેમ એક પછી બદલીઓ થઈ રહી છે. 4 ઓફિસ આસિસ્ટન્સને Dysoનું પ્રમોશન સહિત નગરપાલિકાઓના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવાતા 42 ઓફિસરોની શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે બદલીના આદેશ કર્યા છે
નગરપાલિકાઓના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવાતા 42 ઓફિસરોની શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે બદલીના આદેશ કર્યા છે. સચિવાલય સામાન્ય સંવર્ગ પરના ઓફિસ આસિસ્ટ વર્ગ-3ને નાયબ સેક્શન અધિકારી વર્ગ-3માં તદ્દન હંગામી ધોરણે બઢતીના આદેશ કરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે