Home> Gujarat
Advertisement
Prev
Next

અરવલ્લીમાં ભયાનક ત્રિપલ અકસ્માત, બે ટ્રક અને કાર ટકરાતા આગ ફાટી નીકળી, 6 ના મોત

Accident Breaking : અરવલ્લીના મોડાસામાં અકસ્માતમાં 6 લોકોના મોત... આલમપુર પાસે કેમિકલ ભરેલા બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત બાદ લાગી ભીષણ આગ...
 

અરવલ્લીમાં ભયાનક ત્રિપલ અકસ્માત, બે ટ્રક અને કાર ટકરાતા આગ ફાટી નીકળી, 6 ના મોત

સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લી જિલ્લામાં મોટી માર્ગ હોનારત થઈ છે. મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક અને એક કાર વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોતની શક્યતા છે. જેમાં અત્યાર સુધી એક મૃતદેહ બહાર કાઢી શકાયો છે. આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરાયો છે. બંને તરફ 10 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. 
 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More