Home> Gujarat
Advertisement
Prev
Next

Gir Somnath: ગીર ગઢડામાં એવા લગ્ન સમારંભનું આયોજન કે આખા વિશ્વ મીડિયાનું ધ્યાન ખેંચ્યું

તાલુકાના ફાટસર ગામે એક એવા લગ્ન યોજાયા જેણે આખા વિશ્વની મીડિયા કંપનીઓની નજર ખેંચી હતી. જેમાં દુલ્હનની ઉંચાઇ માત્ર દોઢ ફૂટ અને દુલ્હો માત્ર 2 જ ફૂટનો હતો. અમરેલીના ટીંબી ગામમાં પાનનો ગલ્લો મુસ્લિમ પરંપરા સાથે કરવામાં આવ્યા હતા. આ અનોખા નિકાહના ફોટા હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના રફીક મન્સુરી વ્યવસાયે પાનનો ગલ્લો ધરાવે છે. તેઓની ઉંમર 32 વર્ષની છે. તેઓની હાઇટ ડોઢ જ ફુટની છે. તેઓ શારીરિક રીતે તંદુરસ્ત છે પરંતુ માત્ર હાઇટના કારણે જ લગ્ન નહોતા થઇ રહ્યા. 

Gir Somnath: ગીર ગઢડામાં એવા લગ્ન સમારંભનું આયોજન કે આખા વિશ્વ મીડિયાનું ધ્યાન ખેંચ્યું

ગીર ગઢડા : તાલુકાના ફાટસર ગામે એક એવા લગ્ન યોજાયા જેણે આખા વિશ્વની મીડિયા કંપનીઓની નજર ખેંચી હતી. જેમાં દુલ્હનની ઉંચાઇ માત્ર દોઢ ફૂટ અને દુલ્હો માત્ર 2 જ ફૂટનો હતો. અમરેલીના ટીંબી ગામમાં પાનનો ગલ્લો મુસ્લિમ પરંપરા સાથે કરવામાં આવ્યા હતા. આ અનોખા નિકાહના ફોટા હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના રફીક મન્સુરી વ્યવસાયે પાનનો ગલ્લો ધરાવે છે. તેઓની ઉંમર 32 વર્ષની છે. તેઓની હાઇટ ડોઢ જ ફુટની છે. તેઓ શારીરિક રીતે તંદુરસ્ત છે પરંતુ માત્ર હાઇટના કારણે જ લગ્ન નહોતા થઇ રહ્યા. 

fallbacks

Gujarat Corona: રાજ્યમાં ફરી વધ્યા કોરોના કેસના આંકડા, રિકવરી રેટમાં નોંધાયો ઘટાડો

જો કે ભગવાને દરેક વ્યક્તિ માટે છોકરી બનાવી હોય છે તેવી રીતે રફીક માટે પણ એક યુવતીનું સર્જન થયું હતું. રફીકભાઇના પિતા અનુસાર રજાકભાઇ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, મારો પુત્ર 32 વર્ષનો છે. તે પગભર હોવા છતા પણ તે જાતે કમાઇ શકે છે પણ નિકાહ કોની સાથે થશે તે મુદ્દે ચિંતા હતી. જો કે આખરે મદીના નામની યુવતી સાથે તેના લગ્ન કર્યા હતા. આ યુવતી આ લગ્ન સંપુર્ણ મુસ્લિમ પરંપરા અનુસાર અને ધામધુમથી કરવામાં આવ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં બંન્ને ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. 

fallbacks
(અનોખી જોડી)

અડધા કચ્છના લોકોને રાતે પાણીએ રડાવનાર બાપ-બેટાને પોલીસે ઝડપી લીધો

હાલ તો રફીકના લગ્ન સોશિયલ મીડિયા પર રબ ને બનાદી જોડીના નામ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેમાં 2 ફૂટની દુલ્હન અને ડોઢ વર્ષના દુલ્હાની તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. તેમના લગ્નની તસ્વીરો વાયરલ થયા બાદ આસપાસના પંથકના લોકો પણ મોટા પ્રમાણમાં આ બંન્નેને જોવા માટે ઉમટી પડ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ આ અનોખા લગ્નની નોંધ લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More