ઝી મીડિયા/બ્યૂરો : રાજકોટ, જામનગર અને ભાવનગર બાદ ભાજપ દ્વારા વડોદરાના ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત મહિલાઓને પણ તક આપવામાં આવી છે. વડોદરામાં તમામ 19 વોર્ડના 76 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે