નર્મદાઃ નર્મદા જિલ્લાના ભાજપ (BJP) ના ઉપ પ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ (Hiren patel) વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોતાની પાર્ટીના ઉપપ્રમુખ વિરુદ્ધ બળાત્કારની કાર્યવાહી બાદ ભાજપે પણ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે ભાજપે કાર્યવાહીની પણ ખાતરી આપી છે. નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખના આ કારસ્તાન બાદ ભાજપના નારી શશક્તિકરણના દાવાઓ પર સવાલ ઉઠી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે