Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદઃ ઓનલાઈન પ્રેમજાળમાં ફસાવીને નરાધમ રોજ 14 વર્ષની સગીરાના નગ્ન ફોટા વોટ્સએપથી મંગાવતો હતો, પછી તો...

અમદાવાદમાં Love, Sex ઔર Dokha નો કિસ્સો! 14 વર્ષની સગીરાને સોશ્યલ મીડિયના ઉપયોગથી પ્રેમ કરવો ભારે પડ્યો....સોશ્યલ મીડિયા થકી જે યુવકના પ્રેમમાં પડી તે જ યુવકે આ સગીરા ને પિંખી નાખી...કોણ છે આ હેવાન એ જાણવા ંમાટે તમારે આ આર્ટિકલ વાંચવો જ પડશે...

અમદાવાદઃ ઓનલાઈન પ્રેમજાળમાં ફસાવીને નરાધમ રોજ 14 વર્ષની સગીરાના નગ્ન ફોટા વોટ્સએપથી મંગાવતો હતો, પછી તો...

ઉદય રંજન, અમદાવાદઃ ઓનલાઈન યુવતીઓને ફસાવવામાં આવે છે. એમાંય ખાસની નાની ઉંમરની યુવતીઓને ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાંક યુવકો પહેલાં તો પ્રેમજાળમાં ફસાવતા હોય છે અને ત્યાર બાદ તેને બ્લેકમેઈલ કરીને તમામ રીતે તેનું શોષણ કરતા હોય છે. કંઈક આવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

fallbacks

હવે જલસા કરવા ગોવા જવાની જરૂર નથી, નવા વર્ષથી ગુજરાતમાં શરૂ થશે ક્રૂઝ સેવા, આપણાં ત્યાં જ મળી જશે બધી વ્યવસ્થા!

અમદાવાદમાં જોવા પ્રકાશમાં આવ્યો છે અમદાવાદમાં Love, Sex ઔર Dokha નો કિસ્સો! 14 વર્ષની સગીરાને સોશ્યલ મીડિયના ઉપયોગથી પ્રેમ કરવો ભારે પડ્યો. સોશ્યલ મીડિયા થકી જે યુવકના પ્રેમમાં પડી તે જ યુવકે આ સગીરા ને પિંખી નાખી. કોણ છે આ હેવાન એ જાણવા ંમાટે તમારે આ આર્ટિકલ વાંચવો જ પડશે...

પહેલાં કેમ કુંવારી હીરોઈનને જ ફિલ્મમાં લેતાં હતા? વર્જિનિટી અને ફિલ્મોને શું સંબંધ? કુંવારી કન્યાઓ સાથે શું કરતા હતા નિર્માતા

અબ્દુલ કૈયુમ ખાન પઠાણ નામના શખ્સે પહેલાં તો એક સગીરાને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી અને ત્યાર બાદ તેનું સર્વસ્વ લૂંટી લીધું. આરોપી અમદાવાદના જમાલપુર માં રહે છે અને હાલ પોલીસે બળાત્કારના ગુનામાં તેની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો આરોપીએ એકાદ વર્ષ પહેલા એક સગીરા નો સોશ્યલ મીડિયાથી સંપર્ક સાધ્યો. બને પરિચયમાં આવ્યા અને બાદમાં 14 વર્ષની સગીરા ના નગ્ન ફોટો વોટ્સએપ પર મંગાવી આરોપીએ હવસ નો શિકાર બનાવી. આ ફોટો મંગાવી તેને વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ હોટલોમાં લઈ જઈ સગીરાને પિંખી નાખી...ઘટનાની જાણ સગીરાના પરિવાર ને થતા પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે આ આરોપીની ધરપકડ કરી.

Alia Bhatt ના પિતાએ પોતાની પુત્રીને જ કરી લીધી Lip Lock Kiss! હજુ તો એની ઈચ્છા...જાણીને તમે કહેશો કેવો બાપ છે

સોશ્યલ મીડિયા નો સદુપયોગ કરવો જરૂરી છે. જો એનો દુરુપયોગ થાય તો આવા કિસ્સા બનવા પામતા હોય છે. હાલ પોલીસે 27 વર્ષીય આરોપી ની 14 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારવાના ગુનામાં ધરપકડ કરી...આરોપીએ અન્ય કોઈ સગીરા કે યુવતી સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ તે તપાસ શરૂ કરાઇ છે.

આ કાર પર 1 લાખ રૂપિયાનું બમ્પર ડિસ્કાઉન્ટ અને 2 વર્ષ માટે ફ્રી સર્વિસ! જલ્દી કરો

Monalisa એ કમર દેખાડવા માટે પહેરી દીધી એવી નિક્કર, ફેન્સની આંખો થઈ ગઈ પહોંળી!

Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!

Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More