Home> Health
Advertisement
Prev
Next

જેણે પણ આ વાત સાંભળી તેના હોંશ ઉડ્યા કે, કર્મચારીએ 12 વર્ષ સુધી બિયરના ટેન્કમાં પેશાબ કર્યું....

બીયર લોકોને બહુ જ પસંદ આવે છે. દુનિયાભરમાં લોકો તેને પીએ છે. બૂડવેઈઝર (Budweiser) બ્રાન્ડની બિયર પસંદ કરનારાઓની સંખ્યા દુનિયામાં વધુ છે. ત્યારે આ વચ્ચે કંપનીમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કંપનીમાં કામ કરતા એક શખ્સે 12 વર્ષ સુધી બિયર ટેન્કમાં પેશાબ કર્યો તેવું તેણે કહ્યું. જેણે પણ આ વાત સાંભળી તેના હોંશકોંશ ઉડી ગયા. જેનો મતબલ એ હતો કે, ન જાણે કેટલા લોકો આ બિયર પી ગયા હશે, જેમાં આ કર્મચારીએ પેશાબ મિક્સ કરી હશે.

જેણે પણ આ વાત સાંભળી તેના હોંશ ઉડ્યા કે, કર્મચારીએ 12 વર્ષ સુધી બિયરના ટેન્કમાં પેશાબ કર્યું....

ઝી મીડિયા/બ્યૂરો :બીયર લોકોને બહુ જ પસંદ આવે છે. દુનિયાભરમાં લોકો તેને પીએ છે. બૂડવેઈઝર (Budweiser) બ્રાન્ડની બિયર પસંદ કરનારાઓની સંખ્યા દુનિયામાં વધુ છે. ત્યારે આ વચ્ચે કંપનીમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કંપનીમાં કામ કરતા એક શખ્સે 12 વર્ષ સુધી બિયર ટેન્કમાં પેશાબ કર્યો તેવું તેણે કહ્યું. જેણે પણ આ વાત સાંભળી તેના હોંશકોંશ ઉડી ગયા. જેનો મતબલ એ હતો કે, ન જાણે કેટલા લોકો આ બિયર પી ગયા હશે, જેમાં આ કર્મચારીએ પેશાબ મિક્સ કરી હશે.

fallbacks

અન્ય રાજ્યોમાં પરીક્ષા લેવાઈ રહી છે તો ગુજરાતમાં કેમ નહીં? રેસિડન્ટ્સ તબીબોએ કરી પરીક્ષાની માંગ   

આ ખબર દુનિયાભરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. ખબર અનુસાર, વોલ્ટર પોવેલ નામના શખ્સે દાવો કર્યો છે કે, તે લાંબા સમયથી આવું કરતો આવ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે આવું કેમ કર્યું, તો તેણે કહ્યું કે, તેને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું. બસ કરતો રહ્યો. તો બિયરને બોટલમાં નાંખતા પહેલા ટેન્કમાં પેશાબ કરતો હતો.  

વોલ્ટર પોવેલે કહ્યું કે, જ્યારે તે પોતાના મિત્રો સાથે રહેતો તો તેના મિત્ર આ બિયર માટે પૂછતા હતા. હું શરમાતા ખુદને કહેતો કે, ગરીબ લોકો. બાદમાં માલૂમ પડ્યું કે, આ એક મજાક હતી. આ માત્ર એક અફવા હતી. એક મજાક કરનારી વેબસાઈટે તેને પ્રકાશિત કરી હતી. આ ખબરનો હેતુ મનોરંજન કરવાનો હતો. જે પણ વાત બતાવાઈ હતી તે કાલ્પનિક હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More